બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઓફિસના ધક્કા ટળશે! હવે એક જ જગ્યાએ થશે આધાર કાર્ડ સાથે જોડાયેલા તમામ કામ

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / ઓફિસના ધક્કા ટળશે! હવે એક જ જગ્યાએ થશે આધાર કાર્ડ સાથે જોડાયેલા તમામ કામ

Last Updated: 11:49 PM, 15 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આધાર કાર્ડમાં બે પ્રકારે માહિતી અપડેટ થાય છે. એક બાયોમેટ્રિક અને બીજી બાયોગ્રાફીક. તમે આધાર સંબંધિત તમામ કામ એક જ જગ્યાએ કરાવી શકો છો.

1/6

photoStories-logo

1. આધાર કાર્ડ

ભારતમાં રહેતા લોકો માટે ઘણા પ્રકારના દસ્તાવેજ હોવા જરૂરી છે. આ દસ્તાવેજો વિના ઘણા જરૂરી કામ અટકી શકે છે. આ દસ્તાવેજોમાં પાસપોર્ટ,  ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, વોટર આઈડી અને આધાર કાર્ડ જેવા ઘણા ડોક્યુમેન્ટ સામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. દેશના 90% લોકો પાસે આધાર કાર્ડ

આમાંથી આધાર કાર્ડ એવું ડોક્યુમેન્ટ છે. જે ભારતમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું ડોક્યુમેન્ટ છે. દેશના લગભગ 90% લોકો પાસે આધાર કાર્ડ છે. સ્કૂલ-કોલેજમાં એડમિશન લેવાથી લઈને સરકારી યોજનામાં જરૂર પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. અગત્યનું દસ્તાવેજ

આધાર કાર્ડ UIDAI દ્વારા રજૂ કરવામાં આવે છે. આ એક ખૂબ અગત્યનું દસ્તાવેજ છે. ઘણી વાર આધાર કાર્ડમાં અમુક ભૂલો માહિતીઓને નોંધવામાં આવે છે. બાદમાં સુધરાવવું ખૂબ જરૂરી છે. તો ઘણી વાર મોબાઈલ નંબર અને જૂના એડ્રેસ ચેન્જ કરાવવાનું હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. UIDAI તરફથી સુવિધા

અલગ-અલગ માહિતીને બદલવા માટે UIDAI તરફથી સુવિધા આપવામાં આવે છે. એક બાયોમેટ્રિક અને બીજી ડેમોગ્રાફીક, આ સિવાય અમુક માહિતી અપડેટ કરવાની હોય છે. જેમ કે નામમાં અમુક અપડેટ કરવાના હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આધાર સેવા કેન્દ્ર

તમારા આ બધા જ કામ એક જ જગ્યાએ થઈ શકે છે. તમે આધાર સેવા કેન્દ્રમાં જઈને આધાર સાથે જોડાયેલા તમામ કામ કરાવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. એપોઇન્ટમેન્ટ

આ માટે તમારે એપોઇન્ટમેન્ટ લેવી પડશે. જે તમે તમારા શહેર અનુસાર ઓનલાઈન આધાર વેબસાઇટ https://appointments.uidai.gov.in/bookappointment.aspx?AspxAutoDetectCookieSupport=1 પર જઈને મેળવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Utility News Aadhaar Card Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ