બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઘરે બેઠા ઓનલાઈન પાસપોર્ટ માટે કેવી રીતે કરવું એપ્લાઈ ? જાણો સમગ્ર પ્રક્રિયા

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / ઘરે બેઠા ઓનલાઈન પાસપોર્ટ માટે કેવી રીતે કરવું એપ્લાઈ ? જાણો સમગ્ર પ્રક્રિયા

Last Updated: 09:57 AM, 16 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પાસપોર્ટ બનાવા માટે પહેલાં લાંબી લાઇનો અને ઘણી બધી કાગળ પરની પ્રક્રિયા કરવી પડતી હતી, હવે એજ કામ તમે ઘરે બેઠા, તમારા સ્માર્ટફોન કે લેપટોપથી ઓનલાઈન કરી શકો છો. ચાલો, જાણીએ સંપૂર્ણ માહિતી.

1/5

photoStories-logo

1. પાસપોર્ટ સેવાના પોર્ટલથી કરો શરૂઆત

ઓનલાઈન પાસપોર્ટ બનાવવા માટે સૌથી પહેલા તમે પાસપોર્ટ સેવા પોર્ટલ https://passportindia.gov.in પર જાઓ. ત્યાં નવું એકાઉન્ટ બનાવવા માટે "New User Registration" ઓપ્શન પર ક્લિક કરો. માંગવામાં આવેલી આધારભૂત માહિતી ભરો અને રજિસ્ટ્રેશન પૂર્ણ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. લૉગિન કરો અને ફોર્મ ભરો

રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારું લૉગિન આઈ.ડી. અને પાસવર્ડથી પોર્ટલ પર લૉગિન કરો. ત્યાર બાદ “Apply for Fresh Passport/Re-issue” પર ક્લિક કરો. ત્યારબાદ એક એપ્લિકેશન ફોર્મ ખુલશે જેમાં તમારું નામ, સરનામું, જન્મતારીખ અને અન્ય જરૂરી માહિતી ભરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. પેમેન્ટ અને અપોઇન્ટમેન્ટ

ફોર્મ સબમિટ કર્યા પછી "Pay and Schedule Appointment"નો વિકલ્પ દેખાશે. અહીંથી તમારું પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) કે રીજનલ પાસપોર્ટ ઓફિસ (RPO) માટે અપોઇન્ટમેન્ટ બુક કરો અને જરૂરી ફી ભરો. પેમેન્ટ થયા પછી એપ્લિકેશન ડાઉનલોડ કરો જેમાં તમારું Application Reference Number અને અપોઇન્ટમેન્ટની વિગતો હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. દસ્તાવેજો અને ચકાસણી પ્રક્રિયા

અપોઇન્ટમેન્ટના દિવસે તમારાં મૂળ દસ્તાવેજો તથા તેની ઝેરોક્ષ કોપી સાથે PSK અથવા RPO પર જાઓ. ત્યાં તમારી બાયોમેટ્રિક પ્રક્રિયા અને દસ્તાવેજોની ચકાસણી થશે. પછી પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. પાસપોર્ટ ઘરે આવશે ડાક દ્વારા

એકવાર વેરિફિકેશનની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા પછી થોડા જ દિવસોમાં તમારું પાસપોર્ટ તમારા ઘેર સ્પીડ પોસ્ટ દ્વારા પહોંચાડી દેવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

online application passport service Passport
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ