બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમારા બાળકને પણ મોબાઈલનું વળગણ છે? લત છોડાવવા અપનાવો આ ટિપ્સ

photo-story

10 ફોટો ગેલેરી

તમારા કામનું / તમારા બાળકને પણ મોબાઈલનું વળગણ છે? લત છોડાવવા અપનાવો આ ટિપ્સ

Last Updated: 10:20 PM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વધારે પડતું મોબાઈલ જોવાની લત એક ગંભીર સમસ્યા બની રહી છે. ખાસ કરીને વધારે મોબાઇલ જોવાથી બાળકોની માનસિકતા પર ગંભીર અસરો જોવા મળી રહી છે અને તેના અભ્યાસ પર પણ અસર પડે છે.

1/10

photoStories-logo

1. મોબાઈલ જીવનનો એક અભિન્ન અંગ

આજના સમયમાં મોબાઈલ જીવનનો એક અભિન્ન અંગ બની રહ્યો છે. નાના બાળકોથી લઇ મોટેરાઓ એટલે કે વડીલો પણ હવે તો દિવસનો મોટાભાગનો સમય મોબાઈલ જોવામાં વિતાવે છે. જોકે વધારે પડતું મોબાઈલ જોવાની લત એક ગંભીર સમસ્યા બની રહી છે. ખાસ કરીને વધારે મોબાઇલ જોવાથ બાળકોની માનસિકતા પર ગંભીર અસરો જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. 2. બાળકો સાથે વધુમાં વધુ સમય વિતાવો

તમારા બાળકોને મોબાઈલની લત છોડાવવા માટે બાળકો સાથે વધુમાં વધુ સમય વિતાવો

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. 3. બાળકોને પુસ્તક વાંચવા આપો

બાળકોને મોબાઈલની લત છોડાવવા માટે પુસ્તક વાંચવા આપો, બાળકોમાં પુસ્તક વાંચવાની ટેવ પાડો

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. 4.મોબાઇલ – ટેબલેટમાં પાસવર્ડ સેટિંગ કરો

મોબાઇલ-ટેબલેટમાં પાસવર્ડ સેટિંગ કરો અને બાળકોને આ પાસવર્ડ જણાવવો નહીં

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. 5. બાળકોને પાસવર્ડ ન આપો

બાળકોને મોબાઈલની લત છોડાવવા માટે મોબાઇલ-ટેબલેટમાં પાસવર્ડ સેટિંગ કરો શક્ય હોય તો બાળકોને પાસવર્ડ જણાવવો નહીં

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. બાળકો સામે બિનજરૂરી મોબાઇલ જોવાનું ટાળવું

બાળકોને મોબાઈલની લત છોડાવવા માટે ઘરના મોટા વ્યક્તિઓએ બાળકો સામે મોબાઇલ કે ટેબલેટ જોવાનો સ્કીન ટાઇમ નક્કી કરો

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. બાળકોને ગેમ્સ રમવા પ્રોત્સાહિત કરો

બાળકોને મોબાઈલની લત છોડાવવા માટે બાળકોને ઇનડોર અને આઉટડોર ગેમ્સ રમવા પ્રોત્સાહિત કરો

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. બાળકોને મિત્રો સાથે ફરવા લઇ જાવ

બાળકોને મોબાઈલની લત છોડાવવા માટે બાળકોને મિત્રો સાથે ફરવા લઇ જાવ અને મિત્રો સાથે ગેમ્સ રમાડો

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. મોબાઈલ નુક્સાનની માહિતી આપો

બાળકોને મોબાઈલની લત છોડાવવા માટે તમારા બાળકોને મોબાઈલ નુકશાનની માહિતી આપો

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. બાળકને તેમની મનપસંદ એક્ટિવિટી કરાવો

બાળકોને મોબાઈલની લત છોડાવવા માટે બાળકોને પસંદ હોય તેવી અન્ય પ્રવૃત્તિઓ કે એક્ટિવિટી કરાવો

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

mobile addiction child involved in their favorite activity Mobile damage
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ