બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / IPL News / 'ક્યા પ્રતિભા હૈ', વૈભવની સિદ્ધિ પર બોલીવુડ કલાકારો પણ ફીદા થઇ ગયા, રિએક્શન જોવા જેવાં

photo-story

7 ફોટો ગેલેરી

IPL 2025 / 'ક્યા પ્રતિભા હૈ', વૈભવની સિદ્ધિ પર બોલીવુડ કલાકારો પણ ફીદા થઇ ગયા, રિએક્શન જોવા જેવાં

Last Updated: 02:28 PM, 29 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

IPL 2025ની 47 મી મેચ ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે. અને તેનું કારણ છે RR ટીમનો 14 વર્ષનો પ્લેયર વૈભવ સૂર્યવંશી. વૈભવે રાજસ્થાન વતી રમતી વખતે માત્ર 35 બોલમાં 100 રન બનાવીને સૌથી નાની ઉંમરનો ફાસ્ટેસ્ટ સેન્ચ્યુરી બનાવનાર પ્લેયર બની ગયો છે. ત્યારે વૈભવના ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ વખાણ થઈ રહ્યા છે. (Photos: Social Media)

1/7

photoStories-logo

1. વૈભવ સૂર્યવંશી

વૈભવ સૂર્યવંશીની સદી થઈ ત્યારથી સોશિયલ મીડિયા પર તેના ફેન્સ તેને અભિનંદન આપી રહ્યા છે. વૈભવના વખાણ માત્ર સામાન્ય ક્રીકટ પ્રેમીઓ જ નહીં પરંત ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટના મોટા પ્લેયર્સ પણ કરી રહ્યા છે. વૈભવને દિગ્ગજ કલાકારોએ હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સચિન તેંડુલકર

વૈભવ સૂર્યવંશીની આ શાનદાર સદીએ મહાન ભારતીય ખેલાડી સચિન તેંડુલકરને પણ પ્રભાવિત કર્યા છે. વૈભવની પ્રશંસા કરતા સચિને કહ્યું "વૈભવની નિર્ભયતા, બેટની ગતિ અને ઉર્જાને કારણે આ શાનદાર ઇનિંગ બની. પરિણામ: 38 બોલમાં 101 રન. શાનદાર!"

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. પ્રિટી ઝિન્ટા

આ યાદીમાં બોલિવૂડ સેલેબ્સ પણ છે. IPL ટીમ પંજાબ કિંગ્સની સહ-માલિક પ્રિટી ઝિન્ટાએ વૈભવની પ્રશંસા કરતા કહ્યું,"વાહ!!! વૈભવ સૂર્યવંશી. કેટલી અદ્ભુત પ્રતિભા છે. આ 14 વર્ષના બાળકે 35 બોલમાં શાનદાર સદી ફટકારી તે જોવું ખૂબ જ રોમાંચક છે. આ વર્ષની IPL શાનદાર છે! ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ છે."

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. વિક્કી કૌશલ

વિક્કી કૌશલે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વૈભવ સૂર્યવંશી માટે એક નોટ લખી છે. તેમણે લખ્યું " ખૂબ ખૂબ આદર, વૈભવ સૂર્યવંશી."

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. અર્જુન કપૂર

અર્જુન કપૂરે પણ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી અને લખ્યું, "આભાર, યુવાન!!! અવાસ્તવિક!!! સ્વપ્ન જીવતો 14વર્ષનો છોકરો... વૈભવ સૂર્યવંશી."

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. રોહિત શર્મા

રોહિત શર્માએ પોતાના સોશિયલ ઇન્સ્ટાગ્રામ પર વૈભવ માટે એક સ્ટોરી પણ શેર કરી. આમાં તેમણે લખ્યું, 'વૈભવ સૂર્યવંશી'

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. યુસુફ પઠાણ

પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે લખ્યું કે "યુવા #VaibhavSuryavanshi ને સૌથી ઝડપી@IPL સદીનો મારો રેકોર્ડ તોડવા બદલ ખૂબ ખૂબ અભિનંદન! @rajasthanroyals વતી રમતી વખતે આવું બનતું જોવું વધુ ખાસ છે, જેમ મેં કર્યું હતું. યુવાનો માટે આ ફ્રેન્ચાઇઝીમાં ખરેખર કંઈક જાદુઈ છે. ઘણો લાંબો રસ્તો કાપવાનો છે, ચેમ્પિયન!"

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2025 Rajasthan Royals Vaibhv Suryavanshi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ