બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મૃત્યુ પછી વ્યક્તિનું પાન કાર્ડ કેવી રીતે બંધ કરવું, જાણો સંપૂર્ણ પ્રોસેસ
7 ફોટો ગેલેરી
Last Updated: 04:24 PM, 18 May 2025
1/7
2/7
3/7
4/7
જો તમારા પરિવારના કોઈ સભ્યનું અવસાન થયું હોય, તો તેનું પાન કાર્ડ કેન્સલ કરાવવું એટલા માટે જરૂરી છે કે પછી તેના પાન કાર્ડનો કોઈ ખોટો ઉપયોગ ન કરી શકે. પાન કાર્ડ રદ કરાવવાનો અધિકાર માત્ર મૃત્યુ પામેલા વ્યક્તિના નજીકના સંબંધિત વ્યક્તિ અથવા કાનૂની વારસદારને હોય છે.
5/7
6/7
પાન કાર્ડ રદ કરાવવા માટે સંબંધિત એસેસિંગ ઓફિસર (Assessing Officer)ને લેખિત અરજીઓ આપવી પડે છે. તેમાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ, પેન નંબર, જન્મ તારીખ અને મૃત્યુ તારીખનો ઉલ્લેખ કરવો પડે છે. આવકવેરા વિભાગ આ અરજીની તપાસ કર્યા બાદ પાન કાર્ડ રદ કરી દે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ