બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Jio ફ્રીમાં આપી રહ્યું છે YouTube પ્રિમિયમ સબ્સ્ક્રિપ્શન, વચ્ચે આવતી ઍડથી પણ મળશે છૂટકારો!

photo-story

6 ફોટો ગેલેરી

ટેક્નોલોજી / Jio ફ્રીમાં આપી રહ્યું છે YouTube પ્રિમિયમ સબ્સ્ક્રિપ્શન, વચ્ચે આવતી ઍડથી પણ મળશે છૂટકારો!

Last Updated: 02:53 PM, 19 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Jioના પોર્ટફોલિયોમાં તમને વિવિધ પ્રકારની સેવાઓના પ્લાન મળશે. કંપની ટેલિકોમ, બ્રોડબેન્ડ અને એર ફાઇબર જેવી સુવિધાઓ ઓફર કરે છે.ચાલો જાણીએ શું છે ઓફર અને કિમત?

1/6

photoStories-logo

1. OTT નો મળશે એક્સેસ

આ પ્લાનમાં યૂઝર્સને વિવિધ સેવાઓ સાથે અનેક OTT પ્લેટફોર્મનો એક્સેસ મળે છે. જેમાં YouTube પણ સામેલ છે. આ સિવાય આ રિચાર્જ પ્લાન સાથે 15 OTT પ્લેટફોર્મનો એક્સેસ મળે છે, જેમાં JioHotstar પણ સામેલ છે. આ પ્લાન 300Mbps સ્પીડ સાથે આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. YouTube પર નહીં દેખાય જાહેરાતો

Jio ના રિચાર્જ પ્લાન સાથે YouTube Premium નો એક્સેસ મળી રહ્યો છે, એટલે કે તમને જાહેરાતો જોવા નહીં મળે. સાથે અન્ય ફાયદાઓ પણ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. પ્લાનની કિંમત કેટલી છે?

આ પ્લાન JioFiber ના પોસ્ટપેઇડ યુઝર્સ માટે છે. કંપની 1499 રૂપિયાના પ્લાન સાથે Netflix, Amazon Prime Lite અને YouTube Premium જેવા સબ્સ્ક્રિપ્શન આપી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. એક વર્ષ માટે ઉપલબ્ધ

આમાં તમને અનલિમિટેડ ડેટા, મફત વોઇસ કોલિંગ અને 800 થી વધુ TV ચેનલ્સનો એક્સેસ મળશે. આ પ્લાન 3 મહિના, 6 મહિના અથવા 12 મહિના માટેની વેલિડિટી સાથે ઉપલબ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. અન્ય પ્લાન્સ

કંપનીના પોસ્ટપેઇડ પોર્ટફોલિયોમાં અનેક અન્ય પ્લાન્સ પણ છે, પરંતુ કોઈમાં પણ YouTube Premium નો એક્સેસ નથી મળતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ફાયદાઓ

YouTube Premium સાથે યુઝર્સને માત્ર એડ-ફ્રી અનુભવ જ નહીં, પણ YouTube Music અને વીડિયો ડાઉનલોડ કરવાની સુવિધા પણ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Subscription Jio YouTube
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ