બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ફ્રીજમાં રાખતા જ ઝેર બની જાય છે આ 5 ફ્રુટ! સ્વાસ્થ્ય માટે ફાયદાને બદલે નુકસાન

photo-story

7 ફોટો ગેલેરી

જાણી લો / ફ્રીજમાં રાખતા જ ઝેર બની જાય છે આ 5 ફ્રુટ! સ્વાસ્થ્ય માટે ફાયદાને બદલે નુકસાન

Last Updated: 05:44 PM, 18 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Summer Tips: ઉનાળામાં કોઈ પણ ફળોને સાચવી રાખવા માટે ફ્રિજ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ ફ્રિજમાં અમુક ફળોને મૂકવા સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. તો ચાલો આ ફળો વિશે જાણીએ...

1/7

photoStories-logo

1. fruits in fridge

ઉનાળામાં ખાણી-પીણીની ચીજો જલ્દી ખરાબ થઈ જાય છે. એવામાં ફ્રિજ ચીજોને સાચવી રાખે છે. ફ્રિજમાં ખાવાની ચીજો લાંબા સમય સુધી ખરાબ નથી થતી પરંતુ શું તમને ખબર છે કે અમુક ફળો ફ્રિજમાં રાખવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ફ્રિજમાં રાખેલા આ  5 ફળો સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. તરબૂચ

ઉનાળામાં ઠંડુ-ઠંડુ તરબૂચ ખાવું કોને ન ગમે, પરંતુ તરબૂચને ફ્રિજમાં ન રાખવું જોઈએ એમાં પણ ખાસ કરીને કાપેલું તરબૂચ. આનાથી પોષક તત્વો મરી જાય છે, એવામાં તરબૂચનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. કેળાં

કેળું એક એવું ફળ છે જેને આખું વર્ષ ખાવામાં આવે છે. મોટાભાગના લોકો કેળાને ફ્રિજમાં મૂકી દે છે જેથી આ જલ્દી ખરાબ ન થાય, પરંતુ કેળાને પણ ફ્રિજમાં ન મૂકવું જોઈએ. કેળાં ફ્રિજમાં મૂકવાથી જલ્દી ખરાબ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ખાટાં ફળ

સંતરા, સ્ટ્રોબેરી વગેરે કોઈ પણ ખાટાં ફળોને ફ્રિજમાં ન મૂકવા જોઈએ. કેમ કે ખાટાં ફળોમાં એસિડ વધુ માત્રામાં હોય છે જે ફ્રિજની ઠંડક સહન નથી કરી શકતું અને ધીમે-ધીમે સુકાવા લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. પપૈયાં

પપૈયું ખૂબ જ મુલાયમ ફળ હોય છે, ફ્રિજમાં પપૈયાંને મૂકવાથી સ્વાદ બદલાઈ જાય છે. ત્યારે ફ્રિજમાં પપૈયું જલ્દી ખરાબ થવા લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. પીચ

પીચને પણ ફ્રિજમાં ન મૂકવું જોઈએ. પીચને ફ્રિજમાં મૂકવાથી સ્વાદ અને બનાવટ બદલાઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

lifestyle news summer tips fruits in fridge
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ