બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમારા ડાયેટમાંથી 15 દિવસ માટે ખાંડને કરો દૂર, શરીરમાં દેખાશે આ મોટા ફેરફાર

photo-story

7 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / તમારા ડાયેટમાંથી 15 દિવસ માટે ખાંડને કરો દૂર, શરીરમાં દેખાશે આ મોટા ફેરફાર

Last Updated: 01:12 PM, 19 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો તમે તમારા ડાયેટમાંથી એક ખાંડનું સેવન બંધ કે ઓછું કરી દો છો તો તમે વધતાં વજન, બ્લડ પ્રેશર અને હાર્ટ ને લગતી બીમારીથી બચી શકો છો.

1/7

photoStories-logo

1. સફેદ વસ્તુ ટાળો

સફેદ વસ્તુની સેવન ઓછું કરવાથી બોડીમાં ઘણા સારા ફેરફાર જોઈ શકાય છે. આ બે સફેદ વસ્તુ એ આપણા સૌના રસોડામાં સરળતાથી મળી જાય છે જેમાંથી એક છે મીઠું અને બીજું છે ખાંડ. સ્વાદમાં ગળી લાગતી ખાંડ જીવનમાં મીઠાશને બદલે સ્વાસ્થ્યને તકલીફ પહોંચાડી શકે છે. તમારા ડાયેટમાંથી સુગરનું પ્રમાણ ઘટાડી દો છો તો તમે તમારા શરીરમાં ઘણા સારા ફેરફાર જોઈ શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ગંભીર બીમારીને નિમંત્રણ

ખાંડનું સેવન શરીર માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે અને સાથે જ વધારે ખાંડ સ્થૂળતા, ડાયાબિટીઝ, હાઈ બીપી અને હાર્ટ ડિઝિઝ જેવી ગંભીર બીમારીઓને પણ આમંત્રણ આપી શકે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો 14 દિવસ સુધી ખાંડ છોડી દેવામાં આવે તો શું થાય?

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. પહેલા 3 દિવસ

શરૂઆતના 3 દિવસ ખાંડ છોડવી મુશ્કેલ સાબિત થઈ શકે છે. તેનાથી માથામાં દુખાવો, પેટમાં દુખાવો, થાક જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. જે એક સામાન્ય વાત છે. આ એ વાતનો સંકેત છે કે તમારૂ શરીર શુગર કે ખાંડ વગર પણ રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ચોથા થી સાતમો દિવસ

ચોથા દિવસથી તમારૂ શરીર એકદમ ફ્રેશ અનુભવ કરશે. તેનાથી તમે એકદમ ઉર્જાવાન રહેશો. સાથે જ તમારૂ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. 10 માં દિવસ સુધી

જેમ જેમ તમે વસ્તુઓ ખાવાનું પસંદ કરશો તમારૂ ડાઈજેશન સુધરવાનું શરૂ થઈ જશે. તમને કબજીયાત, બ્લોટિંગ અને પેટ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. 15 દિવસ

ખાંડ છોડવાના બીજા અઠવાડિયા બાદથી તમને ગળ્યુ ખાવાની ઈચ્છા ઓછીથશે અને તમારૂ શરીર સારૂ અનુભવ કરશે. સાથે જ તમારી ઊંઘ સાથે જોડાયેલી સમસ્યા પણ સમાપ્ત થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Health News Sugar Side Effect Salt side effect
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ