બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઉનાળાની 42 ડિગ્રીમાં વગર ACએ મળશે ઠંડક! ઘરમાં લગાવો આ ઈનડોર પ્લાન્ટ્સ

photo-story

6 ફોટો ગેલેરી

જાણી લો / ઉનાળાની 42 ડિગ્રીમાં વગર ACએ મળશે ઠંડક! ઘરમાં લગાવો આ ઈનડોર પ્લાન્ટ્સ

Last Updated: 10:59 PM, 15 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Summer Tips: ઉનાળામાં ગરમ હવાને કારણે દરેકની હાલત ખરાબ હોય છે. આવા હવામાનમાં AC પણ ફેલ લાગે છે. પરંતુ તમે ચિંતા ન કરો, આજે અહીં અમુક એવા છોડ વિશે જણીશું કે જે ઘરમાં લગાવવાથી ઠંડી હવા મળશે.

1/6

photoStories-logo

1. Snake plant

સ્નેક પ્લાન્ટ રૂમના ટેમ્પરેચરને ઠંડુ બનાવે છે અને રાત્રે આ છોડ ઓક્સિજન છોડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. Aloe Vera

સ્કિનને સારી બનાવવાની સાથે-સાથે આ છોડ આપણને ઠંડી હવા પણ આપે છે. તમે આ છોડને બાલ્કનીમાં વાવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. Spider plant

આ છોડ ખરાબ ગેસને દૂર કરીને ઘરના ટેમ્પરેચર બેલેન્સ કરે છે. તમે તેને બાથરૂમમાં કે સ્ટડી ટેબલ પર રાખી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. Areca plant

આ છોડ નેચરલ હ્યુમિડિફાયર તરીકે કામ કરે છે અને હવામાં શુદ્ધતા અને ફ્રેશનેસ જાળવી રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. Mini Neem plant

લીમડાનો છોડ એન્ટિ ફંગલ અને એન્ટિ બેક્ટિરિયલ ગુણોથી ભરપૂર છે અને તેને ઠંડી હવા માટે દેશી જુગાડ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. Money plant

મની પ્લાન્ટ ઘરમાં આર્થિક સમૃદ્ધિ લાવે છે અને ઘરની હવાને પણ પ્યોરિફાઈ  કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

lifestyle news cooling plants for summer summer tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ