બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માઈક્રોવેવમાં ભૂલથી પણ ન રાખો આ 5 વસ્તુઓ, નહીં તો બોમ્બની જેમ ફાટશે!

photo-story

6 ફોટો ગેલેરી

જાણી લો / માઈક્રોવેવમાં ભૂલથી પણ ન રાખો આ 5 વસ્તુઓ, નહીં તો બોમ્બની જેમ ફાટશે!

Last Updated: 11:58 PM, 23 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Microwave Safety Tips: આજે દરેક ઘરે માઇક્રોવેવ જોવા મળે છે અને રસોડાની એક ખુબ જ જરૂરી ચીજ બની ગયું છે. પરંતુ શું તમને ખબર છે કે માઇક્રોવેવમાં અમુક ચીજો પકવવાથી ફાટી શકે છે. તો ચાલો આના વિશે જાણીએ..

1/6

photoStories-logo

1. ઈંડા

માઇક્રોવેવમાં ક્યારેય ઈંડા ન ઉબાળવવા જોઈએ. જ્યારે તમે છાલ સાથે ઈંડા ન પકવવો છો ત્યારે આ વિસ્ફોટનું કારણ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સ્ટીલના વાસણ

સ્ટીલના વાસણનો ઉપયોગ કરવાથી માઇક્રોવેવમાં સ્પાર્કિંગ થઈ શકે છે અને ઘણા મામલામાં બ્લાસ્ટનું જોખમ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. માઈક્રોવેવમાં ગરમ પાણી ન કરવું

માઇક્રોવેવમાં પાણી ગરમ થવા પર છલકાવાનું જોખમ રહે છે. આનાથી તમારું માઇક્રોવેવ ખરાબ થાય અથવા કોઈ દુર્ઘટનાનું જોખમ વધી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. માઇક્રોવેવમાં ન મૂકો બંધ કન્ટેનર

માઇક્રોવેવમાં કાઇ પણ પકવી રહ્યા છો કે ગરમ કરી રહ્યા છો તો કન્ટેનરને બંધ કરવાની ભૂલ ન કરવી. હકીકતમાં ગરમ થવા પર કન્ટેનરને અંદરની વરાળ ફેલાવાનો પ્રયત્ન કરે છે, જે કારણે વધતા પ્રેશરથી કન્ટેનર ફાટવાનું જોખમ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. એલ્યુમિનિયમ ફોઇલ

માઇક્રોવેવમાં ફોઇલ એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે તે તણખા પેદા કરી શકે છે અને આગનું જોખમ વધારી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lifestyle News Microwave Safety Tips Microwave Blast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ