બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / શોપિંગ / વિશ્વના એવાં દેશો, જ્યાં સોના કરતા પણ મોંઘા છે કોન્ડોમ! કિંમત સાંભળતાં જ આંખો પહોળી થઈ જશે
6 ફોટો ગેલેરી
Last Updated: 03:54 PM, 21 April 2025
1/6
2/6
વેનેઝુએલાની અર્થવ્યવસ્થા ઘણા વર્ષોથી સંકટમાં છે. 2015માં અહીં એક પેકેટ કન્ડોમની કિંમત 750 અમેરિકી ડોલર એટલે કે લગભગ 60,000 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. તેનું મુખ્ય કારણ દેશમાં ઉત્પાદનની ઉણપ અને મોંઘા આયાત શુલ્ક છે. અહીંની કરન્સીની કિંમત એટલી ઘટી ગઈ હતી કે જરૂરી વસ્તુઓ ખૂબ મોંઘી થઈ ગઈ હતી.
3/6
ઝિમ્બાબ્વેમાં 2008-09 દરમિયાન આર્થિક પરિસ્થિતિ એટલી બગડી ગઈ હતી કે અહીં એક પેકેટ કોન્ડોમની કિંમત નાનકડા ટીવી કરતાં પણ વધુ થઈ ગઈ હતી. અત્યધિક મોંઘવારી અને ભારે ટેક્સના કારણે સામાન્ય લોકો માટે કોન્ડોમ ખરીદવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું. હાલત એવી હતી કે લોકો તેને કાળા બજારમાંથી ખરીદવા મજબૂર બન્યા હતા.
4/6
સ્વિટ્ઝર્લેન્ડ દુનિયાના સૌથી મોંઘા દેશોમાંનો એક છે અને તેની અસર અહીંના હેલ્થ પ્રોડક્ટ્સ પર પણ પડે છે. અહીં બ્રાન્ડેડ કોન્ડોમની કિંમત ખૂબ ઊંચી હોય છે કારણ કે ટેક્સ વધારે છે અને લોકોની ખરીદ શક્તિ પણ વધુ છે. અહીં સામાન્ય રીતે 10 કોન્ડોમના પેકેટની કિંમત 8 થી 12 અમેરિકી ડોલર એટલે કે 700 થી 1000 રૂપિયા વચ્ચે હોય છે.
5/6
નોર્વે અને ડેનમાર્કમાં પણ કોન્ડોમ મોંઘા છે. અહીં આરોગ્ય સાથે જોડાયેલી વસ્તુઓ પર ભારે ટેક્સ લાગે છે, જેના કારણે કિંમતો વધી જાય છે. ઉદાહરણ તરીકે, નોર્વેમાં એક કોન્ડોમના પેકેટની કિંમત 10 થી 15 ડોલર એટલે 800-1200 રૂપિયા થઈ શકે છે. જોકે, સરકાર અહીં મફતમાં કન્ડોમ પણ આપે છે જેથી જરૂરિયાતમંદ લોકોને થોડી રાહત મળે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ