બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / યુરિનમાં લોહી નીકળવું એ આ 4 મોટી બીમારીઓની સંકેત, 1 દિવસની પણ રાહ જોયા વગર જ ડૉક્ટર પાસે દોડો!

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ / યુરિનમાં લોહી નીકળવું એ આ 4 મોટી બીમારીઓની સંકેત, 1 દિવસની પણ રાહ જોયા વગર જ ડૉક્ટર પાસે દોડો!

Last Updated: 04:26 PM, 20 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પેશાબમાં થતા ફેરફારો પરથી શરીરની તંદુરસ્તી વિશે જાણવા મળે છે. પેશાબનો રંગ બદલાવો, પેશાબમાં લોહી આવવું, પેશાબમાં ગંધ આવવી કે ફીણ આવવું આ બધું ઘણી બીમારીઓના સંકેત હોઈ શકે છે. ચાલો જાણીએ કે પેશાબમાં લોહી આવવું કઈ બીમારીઓના સંકેત હોઈ શકે છે?

1/6

photoStories-logo

1. ઈન્ફેક્શન

પેશાબમાં લોહી આવવું એ ઈન્ફેક્શન હોવાનો સંકેત હોઈ શકે છે. લાંબા સમય સુધી ઈન્ફેક્શન રહેતાં પણ પેશાબમાં લોહી આવવાની સમસ્યા સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કિડની સ્ટોન

ઘણી વાર કિડની સ્ટોન એટલે કે પથરી હોય ત્યારે પણ પેશાબમાં લોહી દેખાય છે. પેશાબમાં લોહી આવવાનો સંકેત કદી અવગણવો નહીં અને તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મૂત્રાશયમાં ગાંઠ

પેશાબમાં લોહી આવવું મૂત્રાશયમાં ગાંઠ બનવાનો સંકેત પણ હોઈ શકે છે. મૂત્રાશયમાં ગાંઠ થવાથી પેશાબ સંબંધિત તકલીફો શરૂ થાય છે. આવા સમયે પેશાબમાં લોહી આવવાનું અવગણવું જોઈએ નહીં અને તરત ડૉક્ટર પાસે જવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કેન્સર

બ્લેડર અથવા યુરિનરી ટ્રેક્ટમાં કેન્સર હોવા પર પણ પેશાબમાં લોહી આવી શકે છે. આ ખૂબ ગંભીર બાબત છે. તેથી જો પેશાબમાં લોહી દેખાય તો એક ક્ષણ પણ ગુમાવવી નહીં જ તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. સાવચેત રહો

ગભરાયા વગર કે સંકોચ રાખ્યા વગર પરિવારને જાણ કરવી અને તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

health disease Blood in urine
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ