બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / Photos: ભલભલી સુંદરીઓને પણ ઝાંખી પાડી દે એવું થનગનતું યૌવન ધરાવે છે SRHની આ માલકીન

photo-story

7 ફોટો ગેલેરી

IPL 2025 / Photos: ભલભલી સુંદરીઓને પણ ઝાંખી પાડી દે એવું થનગનતું યૌવન ધરાવે છે SRHની આ માલકીન

Last Updated: 02:06 PM, 21 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

IPL 2025 સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનું નેતૃત્વ કરનાર 33 વર્ષીય કાવ્યા મારન ટીમની કો-ઑનર પણ છે. તે સન ગ્રુપના સ્થાપક અને ચેરમેન કલાનિધિ મારનની દીકરી છે. અને IPL ટીમ ઉપરાંત તે સન ગ્રુપના બીજા પ્રોજેટ્સ પણ હેન્ડલ કરે છે.

1/7

photoStories-logo

1. SRH ઑનર કાવ્યા મારન

સનરાઇઝર્સ હૈદરાબાદનું નેતૃત્વ કરવા ઉપરાંત કાવ્યા મારન સન ટીવી નેટવર્ક લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને SA20 લીગમાં સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપની મેનેજર પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સન ગ્રુપ મીડિયાને કરે છે મેનેજ

તે સન ટીવી નેટવર્ક, સન મ્યુઝિક અને ગ્રુપના FM ચેનલોને મેનેજ કરે છે. તમને જણાવી દઈએ કે સન ગ્રુપ એશિયાના સૌથી મોટા મીડિયા નેટવર્કમાંનું એક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. દેવી એવોર્ડ

વર્ષ 2018 થી તે ટીમનું નેતૃત્વ સંભાળે છે. જાન્યુઆરી 2024 માં તેને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ પ્રત્યેના તેના કામ બદલ તેને દેવી એવોર્ડનું "ફેસ એન્ડ ફોર્સ બિહાઇન્ડ સનરાઇઝર્સ હૈદરાબાદ" સન્માન મળ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કાવ્યા મારનની નેટ વર્થ

મીડિયા અંદાજ મુજબ કાવ્યા મારનની અંદાજિત કુલ સંપત્તિ 409 કરોડ રૂપિયા છે. સન ગ્રુપના વિશાળ વ્યાપાર સામ્રાજ્યને કારણે તેના પિતા કલાનિધિ મારનની કુલ સંપત્તિ અંદાજે 19000 કરોડ રૂપિયાથી વધુ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. હુરુન ઈન્ડિયા રીચ લિસ્ટમાં સ્થાન

તેમની સંપત્તિ અને વ્યવસાયિક સિદ્ધિઓએ તેમને 2019 માં TN IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટમાં સ્થાન મળ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. નોર્ધન સુપર ચાર્જર્સ

સન ગ્રુપે તાજેતરમાં ઇંગ્લિશ ટીમ નોર્ધન સુપર ચાર્જર્સને હસ્તગત કરવા માટે રૂ 1094 કરોડ ચૂકવીને વિશ્વભરમાં તેનો પગ જમાવ્યો છે. આનથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની દુનિયામાં કાવ્યા મારનની સ્થિતિ વધુ મજબૂત થઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. 3 ટીમની માલિકી

આ ડીલ પછી સન ગ્રુપ હવે નોર્ધન સુપરચાર્જર્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ ક્રિકેટ ટીમોની માલિકી ધરાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

SRH IPL 2025 Kavya Maran
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ