બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / PHOTOS :કંગના રનૌતના બાળપણની 10 તસવીરો, ત્રીજો ફોટો જોઈને તમે પણ કહેશો 'ક્વીન'

photo-story

9 ફોટો ગેલેરી

મનોરંજન / PHOTOS :કંગના રનૌતના બાળપણની 10 તસવીરો, ત્રીજો ફોટો જોઈને તમે પણ કહેશો 'ક્વીન'

Last Updated: 12:27 PM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કંગના રનૌત હિન્દી ફિલ્મોની એક પ્રસિદ્ધ એક્ટ્રેસ છે. ફિલ્મ નિર્માત્રી અને પોલિટીક્સમાં સક્રિય છે.

1/9

photoStories-logo

1. કંગના રનૌત

તે મહિલા પ્રધાન ફિલ્મોમાં તેના મજબૂત ઈરાદાઓ વાળા અલગ પ્રકારના બિન પરંપરાગત રોલ માટે જાણીતી છે. જેના લીધે તેના ફેન્સ તેને કવિન કહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશમાં જન્મેલી કંગના 2024 માં લોકસભાની ચૂંટણીમાં મંડી સીટથી લડી હતી. એન હવે તે સાંસદ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. રાષ્ટ્રીય પુરસ્કાર

કંગના પાસે 4 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ઘણા ફિલ્મફેર એવોર્ડસ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. ફોર્બ્સ ઈન્ડિયા લિસ્ટ

તે 6 વખત ફોર્બ્સ ઈન્ડિયાની સેલિબ્રિટી 100 લિસ્ટમાં સામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. પદ્મશ્રીથી સન્માનિત

2020માં ભારત સરકારે તેને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. 16 વર્ષે મોડલિંગ

કંગનાએ 16 વર્ષની ઉંમરથી જ મૉડેલિંગ કરિયરની શરૂઆત કરી હતી અને થિયેટર પણ કર્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. 2006 માં ડેબ્યૂ

વર્ષ 2006માં ગેંગસ્ટર ફિલ્મથી તેણે ડેબ્યૂ કર્યું હતું. જેના લીધે તેને બેસ્ટ ફિલેમ ડેબ્યૂનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. કંગનાની ફિલ્મો

ત્યારબાદ તેની ફિલ્મો - ઇમરજન્સી, વો લમ્હે, લાઈફ ઇન અ મેટ્રો, કવીન અને ફેશનને પણ લોકોએ ખૂબ વખાણી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. મણિકર્ણિકા પ્રોડક્શન હાઉસ

કંગનાએ વર્ષ 2020 માં પોતાનું મણિકર્ણિકા નામનું પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Queen Film Emergency film Kangana Ranaut
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ