બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આજથી જ શરૂ કરી દો આ શાકનું સેવન, ડાયાબિટીસ માટે છે રામબાણ

photo-story

8 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / આજથી જ શરૂ કરી દો આ શાકનું સેવન, ડાયાબિટીસ માટે છે રામબાણ

Last Updated: 05:27 PM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Vegetables For Diabetes Patients: ઘણી એવી શાકભાજી છે કે જેમને ડાયાબિટીસના દર્દીઓને ન ખાવાની સલાહ આપવામાં આવે છે. સાથે અમુક એવી પણ હોય છે કે જે શુગરને કંટ્રોલમાં રાખે છે. તો ચાલો આવા શાકભાજી વિશે જાણીએ..

1/8

photoStories-logo

1. ડાયાબિટીસ

ઘણા એવા પણ શાક છે કે જે સ્વાદમાં તો જબરદસ્ત હોય પરંતુ સાથે-સાથે ડાયાબિટીસના દર્દીઓ માટે હેલ્ધી પણ છે. તો ચાલો આવ્યા 6 શાક વિશે જાણીએ..

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. દૂધીનું શાક

દૂધી ડાયાબિટીસના દર્દીઑ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમાં પાણી અને ફાઈબર હોય છે જે પાચન અને બ્લડ શુગરને કંટ્રોલ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. પાલક પનીર

પાલકમાં આયર્ન અને ફાઈબર હોય છે અને પનીરહતી પ્રોટીન મળે છે. આ બંને મિક્સ કરવાથી એક હેલ્ધી કોમ્બિનેશન બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. રીંગણનું ભડથું

રીંગણનું ભડથું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને કાર્બ્સ પણ ઓછા હોય છે. આને મલ્ટીગ્રેન રોટલી સાથે ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. ભીંડાનું શાક

ભીંડો ફાઈબરથી ભરપૂર હોય છે. આમાં રહેલા પોષક તત્વો બ્લડ શુગરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. ગાજર અને વટાણાનું શાક

ગાજર અને વટાણા બંને હેલ્ધી શાકભાજી છે. તેમાં વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. મેથી બટાકાનું શાક

આ શાકભાજીમાં મેથીનું પ્રમાણ વધુ રાખો અને બટાકા ઓછા નાખો. મેથી શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, આ ખોરાક ડાયાબિટીસના દર્દીઓ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Diabetes Diet Diabetes and Foods Lifestyle News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ