બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / PHOTOS: વ્હાઇટ બિકિનીમાં નવીનાએ કરાવ્યું એવું બોલ્ડ ફોટોશૂટ, જેને જોતા જ પરસેવો છૂટી જશે

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / PHOTOS: વ્હાઇટ બિકિનીમાં નવીનાએ કરાવ્યું એવું બોલ્ડ ફોટોશૂટ, જેને જોતા જ પરસેવો છૂટી જશે

Last Updated: 09:21 AM, 29 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટેલિવિઝન અને સોશિયલ મીડિયા પર લોકપ્રિય અભિનેત્રી નવીના બોલે ફરી એકવાર તેમના બોલ્ડ અવતારથી ફેન્સને ચોંકાવી દીધા છે. નવીનાએ તાજેતરમાં એક વ્હાઇટ બિકીનીમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસ્વીરો તેમણે તેમના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

1/5

photoStories-logo

1. બીચ વાઇબ્સ

ફોટોમાં નવીના બોલે બીચ વાઇબ્સનો આનંદ માણતી જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. નવીના બોલે

આ તસ્વીરોમાં નવીના ખુલ્લા વાળ સાથે, મિનિમલ મેકઅપમાં અને એક ખૂબ જ આકર્ષક વ્હાઇટ બિકિની પહેરીને બીચ વાઇબ્સ માણતી જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કેપ્શન

તસવીરો સાથે નવીનાએ કેપ્શનમાં લખ્યું છે – "હમણા હવાઈમાં હાર્લી ચલાવવાનું સપનું જોઇ રહી છું."

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સોશિયલ મીડિયા

નવીનાના આ સુંદર લુકને ફેન્સ તરફથી ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. કમેન્ટ સેકશનમાં લોકો હાર્ટ અને ફાયર ઇમોજી દ્વારા તેમની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સ્ટાઇલિશ અંદાજ

નવિનાની આ તાજેતરની તસ્વીરો એ સાબિત કરે છે કે તેઓ ફિટનેસ અને ફેશન બંને બાબતમાં કોઇથી કમ નથી. એક્ટ્રેસની આ તસ્વીરો માત્ર તેમના સ્ટાઇલિશ અંદાજને જ નહીં, પરંતુ તેમની આત્મવિશ્વાસભરી પર્સનાલિટીનો પણ પરિચય આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Television Actress Navina Bole Bold Photoshoot
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ