બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / PHOTOS : રાશા થડાનીએ પર્પલ ડ્રેસમાં દેખાડ્યો જલવો, ગ્લેમરસ લુકના અંદાજે ફેન્સની વાહવાહી મેળવી

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / PHOTOS : રાશા થડાનીએ પર્પલ ડ્રેસમાં દેખાડ્યો જલવો, ગ્લેમરસ લુકના અંદાજે ફેન્સની વાહવાહી મેળવી

Last Updated: 01:35 PM, 18 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અભિનેત્રી રવિના ટંડનની દીકરી રાશા થડાનીની ફિલ્મ હાલમાં જ રીલીઝ થઈ છે. અને તે હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તે ઘણીવાર રવિના સાથે સ્પોટ થાય છે તો હાલમાં જ તેણે તેના નવા લૂકના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. (Photos:Instagram/@rashathadani)

1/5

photoStories-logo

1. રાશા થડાનીનો પર્પલ પાર્ટી લુક

રાશા થડાનીએ પર્પલ (રીંગણ) કલરનો મિનિ ડ્રેસ અને ફેરીટેલ હિલ્સ પહેરીને એક લેટેસ્ટ લુક શેર કર્યો છે. તેના ચાહકોને આ લુક ખૂબ ગમ્યો છે. જેને તમે પાર્ટી વેર માટે ટ્રાય કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 'ઉઈ અમ્મા' ગીતથી ફેમસ

20 વર્ષની અભિનેત્રીનું હાલમાં આવેલી તેની ફિલ્મનું ગીત 'ઉઈ અમ્મા' ખૂબ ફેમસ થયું છે અને આજકાલ લોકોના દિલ દિમાગ પર આ ગીત રાજ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. પર્પલ મીની ડ્રેસ

રાશા ફેશન અને સ્ટાઇલમાં પણ આગળ છે. તેણે ટ્રાય કરેલો પર્પલ મીની ડ્રેસ લુક ડ્રેસ લોકોને એટલો પસંદ આવી રહયો છે તે તમે પણ પાર્ટી વેર તરીકે પહેરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ક્રિસ્ટલસ અને શિમર શાઈન કોડેડ આઉટફિટ

રાશાના પર્પલ ડ્રેસમાં સ્વારોવસ્કી ક્રિસ્ટલ્સ લાગેલા છે. રાશા થડાનીએ તેની એક્સેસરીઝ હળવી રાખી. ન્યૂડ બેઝ અને રાઇનસ્ટોન એસેસરીઝ સાથેની તેની પારદર્શક હીલ્સે તેના લુકમાં વધુ ગ્લેમર ઉમેર્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. હેર અને મેકઅપ

રાશાએ તેના હેરને વચ્ચેથી અલગ કરીને કર્લ કર્યા હતા જે તેને પરફેક્ટ લુક આપી રહ્યા હતા. સાથે તેણે ગાલ પર ચમકદાર પિન્ક બ્લશ અને મોવ લિપ કલર એપ્લાય ક્લરીઓ હતો જે તેના ફેસને ગ્લો આપી રહ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Entertaiment Rasha Thadani pics Rasha Thadani Look
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ