બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / Photos: રેડ સાડીમાં મોનાલિસાએ લગાવ્યો હુશ્નનો તડકો, તસવીરો આગ લગાવે તેવી

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / Photos: રેડ સાડીમાં મોનાલિસાએ લગાવ્યો હુશ્નનો તડકો, તસવીરો આગ લગાવે તેવી

Last Updated: 11:46 AM, 25 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ગ્લેમરસ ક્વીન મોનાલિસા એકવાર ફરી પોતાના દિલકશ અંદાજથી ફેન્સનું દિલ જીતી રહી છે. આ વખતે તેમણે લાલ રંગની સાડીમાં પોતાની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેમનો ગ્લેમરસ લુક જોવા જેવો છે.જુઓ વાયરલ તસવીરો. (ફોટો ક્રેડિટ: aslimonalisa)

1/5

photoStories-logo

1. ગ્લેમરસ ક્વીન મોનાલિસા

ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ગ્લેમરસ ક્વીન મોનાલિસા એકવાર ફરી પોતાના દિલકશ અંદાજથી ફેન્સનું દિલ જીતી રહી છે. આ વખતે તેમણે લાલ રંગની સાડીમાં પોતાની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ લુક જોવા જેવો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ક્વીન

ડીપ નેક બ્લાઉઝ અને શિમરી સાડીમાં મોનાલિસાએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. મોનાલિસાના આ લુકમાં તેમનું હેરસ્ટાઇલ, ન્યૂડ ગ્લોઇંગ મેકઅપ અને સિલ્વર જ્વેલરી પણ તેમના લુકને પરફેક્ટ બનાવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કમેન્ટ્સમાં ફેન્સના પ્રેમનો વરસાદ

તેમણે આ તસવીરો સાથે કોઈ કેપ્શન નથી આપ્યું પરંતુ ફેન્સના કોમેન્ટ્સ પોતે જણાવી રહ્યા છે કે તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. કોમેન્ટ બોક્સમાં ફેન્સ તેમને "રેડ હોટ", "સ્ટનર" અને "ફેશન દીવા" કહીને વખાણનો વરસાદ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ફેશન અને ગ્લેમરની દુનિયામાં જાણીતી મોનાલિસા

મોનાલિસાનો આ લાલ લુક ફરીથી સાબિત કરે છે કે તે માત્ર એક શ્રેષ્ઠ પર્ફોર્મર નથી પરંતુ ફેશન અને ગ્લેમરની દુનિયામાં પણ તેમનો કોઈ જવાબ નથી. ફેન્સ હવે આતુરતાથી તેમના આગામી ઓનસ્ક્રીન અપિયરન્સની રાહ જોઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. મોનાલિસાનું કરિયર અપડેટ

મોનાલિસા હાલમાં કેટલીક નવી વેબ સીરિઝ અને રિજીનલ ફિલ્મોમાં વ્યસ્ત છે. આવી રીતે પોતાના ફેશન સ્ટેટમેન્ટ દ્વારા પણ તે સતત ચર્ચામાં રહે છે. ચાહકો હવે તેના આગામી પ્રોજેક્ટ્સ માટે વધુ ઉત્સુક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Monalisa bold avatar Monalisa red saree Bhojpuri actress Monalisa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ