બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 'તે મારા બેડ પર....', જ્યારે હોટલના રૂમમાં ખરાબ રીતે ફસાઈ અભિનેત્રી, કર્યો મોટો ખુલાસો

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / 'તે મારા બેડ પર....', જ્યારે હોટલના રૂમમાં ખરાબ રીતે ફસાઈ અભિનેત્રી, કર્યો મોટો ખુલાસો

Last Updated: 12:24 PM, 14 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટીવીની એક એવી એક્ટ્રેસ કે જે અડધી રાતે એક મોટી મુસીબતમાં ફસાઈ ગઈ હતી. વર્ષો પછી તેણે એક પૉડકાસ્ટમાં આ વાત જણાવી હતી.

1/7

photoStories-logo

1. નાગિનની એક્ટ્રેસ

ટીવી સ્ટાર્સ ને શુટમાં ક્યારેક ને ક્યારેક એવા અનુભવ થતાં હોય છે જે જીવ યાદ રહી જાય છે. તાજેતરમાં નાગિનની એક્ટ્રેસે વાત કરતાં જ હતું કે રાતે 3 વાગે તે કેવી ફસાઈ ગઈ હતી અને તેને લાગ્યું કે તે જીવ ગુમાવી દેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. રશ્મિ દેસાઈ

આ વાત ટીવીની નાગિન રશ્મિ દેસાઈએ કરી છે. જેનો એક વખત ભૂત સાથે સામનો થયો હતો. આ વાતનો ખુલાસો ખુદ રશ્મિ દેસાઈએ કર્યો હતો. તાજેતરમાં રશ્મિ દેસાઈએ પારસ છાબડાના પોડકાસ્ટમાં તેના ચાહકોને આ વાત કહી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ભૂતનો અહેસાસ

રશ્મિ દેસાઈએ કહ્યું મને બે વાર એવું લાગ્યું છે કે કોઈ મારી આસપાસ ફરતું હોય. હું ભૂતોમાં માનું છું. મને યાદ છે કે એક રાત્રે હું એક હોટલમાં રોકાઈ હતી. ને ટીવી જોઈ રહી હતી અને પછી મે સૂતા પહેલા ટીવી બંધ કર્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મારા પલંગ પર કોઈ બેઠું છે

રશ્મિ દેસાઈએ આગળ કહ્યું હું સૂઈ ગઈ કે તરત જ મને એવું લાગ્યું કે કોઈ મારા પલંગ પર બેઠું છે. મને આવું લાગતાં જ મેં હનુમાન બાણ વાંચવાનું શરૂ કરી દીધું. દરમિયાન રાત્રે પોણા ત્રણ વાગ્યે મારા રૂમમાં ટીવી ફરી ચાલુ થઈ ગયું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. મે ભૂતને જવા માટે કહ્યું

રશ્મિ દેસાઈએ કહ્યું મેં કહ્યું હતું કે હું નહીં તમારે અહીંથી જવું પડશે. અહીંથી જલ્દી નીકળી જા. તું બેરોજગાર છે, હું નહીં.. હું છેલ્લા 4 દિવસથી તે રૂમમાં રહેતી હતી પણ કશું થયું નહીં. પણ મને ખબર નથી કે તે દિવસે અચાનક પરિસ્થિતિ કેમ ખરાબ થવા લાગી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. રોજ રાતે લીંબુ સાથે લઈને સૂવું છું

રશ્મિ દેસાઈએ આગળ કહ્યું મેં તે જ દિવસે હોટેલનો રૂમ ખાલી કરી દીધો. ત્યાર પછી મેં ક્યારેય તે હોટલ તરફ જોયું નહીં. હું હવે હનુમાન ચાલીસા વાંચું છું. રાત્રે સૂતા પહેલા હું મારી સાથે લીંબુ રાખું છું.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. મેથીનું પાણી

રશ્મિ દેસાઈની આ વાત સાંભળ્યા પછી પારસ છાબડાએ તેને કહ્યું કે તેણે પાણીમાં મેથી ઉમેરીને સૂતા પહેલા પીવું જોઈએ. આનાથી નકારાત્મક ઉર્જા તેમનાથી દૂર રહેશે. રશ્મિ દેસાઈનું આ નિવેદન સાંભળીને પારસ ખૂબ જ ચોંકી ગયો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

tv actress rashmi desai rashmi serial
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ