બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / જેઠાલાલને 'તારક મહેતા કા...' માટે કેટલા રૂપિયા મળે છે? કરોડોમાં છે નેટવર્થ
5 ફોટો ગેલેરી
Last Updated: 06:10 PM, 6 July 2025
1/5
છેલ્લા 18 વર્ષથી ભારતીય જનતાના દિલની ધડકન બની રહેલો "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ફરી એકવાર ટીવી જગતનો સૌથી વધુ ટીઆરપી શો બની ગયો છે. છેલ્લા 18 વર્ષથી શોના મુખ્ય પાત્ર જેઠાલાલની ભૂમિકા ભજવનાર અભિનેતા દિલીપ જોશી ચાહકોનું મનોરંજન કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે તે શોના એક એપિસોડના શૂટિંગ માટે કેટલા પૈસા લે છે?
2/5
3/5
4/5
અભિનેતાની ફી વિશે વાત કરીએ તો અહેવાલો અનુસાર દિલીપ જોશીને તારક મહેતા શો કરવા માટે 1.5 કરોડથી 2 કરોડ રૂપિયા મળે છે. અહેવાલો અનુસાર તેમની કુલ સંપત્તિ લગભગ ૪૫ કરોડ રૂપિયા છે. તારક મહેતા શો કર્યા પછી અભિનેતાએ અન્ય કોઈ પ્રોજેક્ટમાં કામ કર્યું નથી. અભિનેતાએ અત્યાર સુધી આ શોમાં કુલ 4,428 એપિસોડમાં કામ કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ