બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / TMKOCના દયાબેનથી લઈ શ્વેતા તિવારી, આ TV એક્ટ્રેસની B ગ્રેડ ફિલ્મોથી કરિયરની શરૂઆત

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / TMKOCના દયાબેનથી લઈ શ્વેતા તિવારી, આ TV એક્ટ્રેસની B ગ્રેડ ફિલ્મોથી કરિયરની શરૂઆત

Last Updated: 06:54 PM, 18 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

TV Actresses: ટીવી ઇન્ડસ્ટ્રીની આ સુંદરીઓએ તેમના કરિયરમાં બોલ્ડ ફિલ્મો પણ કરી હતી. શ્વેતા તિવારી જેવી ઘણી જાણીતી અભિનેત્રીઓ આ યાદીમાં સામેલ છે.

1/7

photoStories-logo

1. બી-ગ્રેડ ફિલ્મોમાં કામ

આજે ટીવી જગતમાં સારું નામ કમાયેલી આ અભિનેત્રીઓએ તેમના ફિલ્મી કરિયરમાં ઘણી બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે. આજે તેમને મળી રહેલી ખ્યાતિના કારણે આ અભિનેત્રીઓ આખી દુનિયામાં નામના મેળવી રહી છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમને બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કરવું પડતુ હતું. તમને જાણીને નવાઈ લાગશે કે ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ની દયાબેન પણ આ યાદીમાં સામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. રાખી સાવંત

અભિનેત્રી રાખી સાવંતે પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. બિગ બોસ ફેમ રાખી સાવંત એક સમયે બી-ગ્રેડ ફિલ્મોનો પણ ભાગ રહી ચૂકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. શ્વેતા તિવારી

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીને આજે કોઈ પરિચયની જરૂર નથી. પરંતુ એક સમય હતો જ્યારે શ્વેતા તિવારી બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કરતી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. અમીષા પટેલ

અભિનેત્રી અમીષા પટેલને પણ તેના કરિયરમાં એક સમયે બી-ગ્રેડ ફિલ્મો કરવી પડી હતી. અમીષા બિગ બોસનો પણ ભાગ રહી ચૂકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ઉર્વશી ધોળકિયા

ટીવી સીરિયલ 'કસૌટી જિંદગી કી'માં કોમોલિકાનું પાત્ર ભજવનાર અભિનેત્રી ઉર્વશી ધોળકિયાએ પણ બી-ગ્રેડ ફિલ્મો કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. દયાબેન

બાળકોના પ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની દયાબેન એટલે કે અભિનેત્રી દિશા વાકાણી પણ એક સમયે બોલ્ડ ફિલ્મો કરી ચૂકી છે. તેની ઘણી તસવીરો વાયરલ થઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. કાશ્મીરા શાહ

ઘણા ટીવી શોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી કાશ્મીરા શાહ એક સમયે બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. જોકે આજે તે એક સફળ અભિનેત્રી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

bollywood tv actresses entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ