બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બોલિવૂડ ટોપ એક્ટ્રેસે 15 વર્ષની ઉંમરે જ વર્જિનિટી ગુમાવી, ખુલ્લેઆમ કરી કબૂલાત

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / બોલિવૂડ ટોપ એક્ટ્રેસે 15 વર્ષની ઉંમરે જ વર્જિનિટી ગુમાવી, ખુલ્લેઆમ કરી કબૂલાત

Last Updated: 06:58 PM, 6 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલીવૂડની સૌથી ચર્ચિત અને ટેલેન્ટેડ એક્ટ્રેસોમાં ગણાતી આ હસીના ઘણી વાર પોતાની બિન્દાસ અને ખુલ્લા મને કરેલી વાતો માટે ચર્ચામાં રહેતી હોય છે. એક વખત તેણે પોતાની ઓછી ઉંમરે લીધેલા કેટલાક ખાનગી નિર્ણયો વિશે ખુલ્લેઆમ વાત કરી હતી, હવે તેના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચા થઈ રહી છે.જાણો કોણ છે તે એક્ટ્રેસ? (ફોટો ક્રેડિટ : aliaabhatt)

1/8

photoStories-logo

1. ઓછી ઉંમરે જ ગુમાવી વર્જિનિટી!

બોલીવૂડની સૌથી ચર્ચિત અને ટેલેન્ટેડ એક્ટ્રેસમાં આવતી આ હસીના ઘણીવાર પોતાની બિન્દાસ વાતો માટે ચર્ચામાં રહે છે. ફરી એકવાર તે પોતાના જૂના નિવેદનને લઈને ચર્ચામાં આવી ગઈ છે, જેમાં તેમણે ઓછી ઉંમરે લીધેલા કેટલાક ખાનગી નિર્ણયો વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. હવે તેમનું આ નિવેદન ફરી સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ચાલો જોઈએ કે આ એક્ટ્રેસ કોણ છે અને તેણે એવું શું કહ્યું કે તેનું નિવેદન વાયરલ થઈ ગયું?

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ટોપ એક્ટ્રેસની યાદીમાં આવતું નામ

આપણે જે એક્ટ્રેસની વાત કરી રહ્યા છીએ તે બોલીવુડની ખુબ જ સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટ છે, જે રણબીર કપૂરની પત્ની અને રાહાની માં છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં પોતાના જીવનમાં લીધેલા કેટલાક વ્યક્તિગત નિર્ણયો વિશે વાત કરી હતી. ચાલો જાણીએ કે તે કયા નિર્ણય વિશે વાત કરી રહી હતી?

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. તેમનો અંદાજ જ તેમને ખાસ બનાવે છે

એક રિપોર્ટ મુજબ, આલિયાએ જણાવ્યું હતું કે તેમણે માત્ર 15 વર્ષની ઉંમરમાં જ પોતાની વર્જિનિટી ગુમાવી હતી. આ ખુલાસો કરતાં વખતે આ એક્ટ્રેસે જરાય પણ ડર દેખાડ્યો નહીં, અને તેમનો આ બિન્દાસ અંદાજ જ તેમને બીજાઓથી અલગ અને ખાસ બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ભણતર છોડીને, પસંદ કર્યું કરિયર

આલિયા ભટ્ટએ ભણતર પણ વહેલા જ છોડી દીધું હતું. તેમણે 12માં ક્લાસ એટલે કે પ્રી-યુનિવર્સિટી કોર્સ (PUC) પૂર્ણ કર્યા વગર જ ફિલ્મોમાં પગ મૂક્યો હતો અને ફિલ્મોમાં કરિયર બનાવવાનો નિર્ણય કરી લીધો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. કરિયર પર રહ્યો સંપૂર્ણ ફોકસ

આલિયા ભટ્ટે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ મૂવીથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ કરણ જોહરની હતી અને આ સમયે આલિયા માત્ર 18 વર્ષની હતી. શરૂઆતથી જ તેમણે પોતાના ટેલેન્ટ અને મહેનતથી સાબિત કરી દીધું કે તે માત્ર ‘સ્ટાર કિડ’ નથી, પરંતુ એક વર્સેટાઈલ પર્ફોર્મર પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. સ્ટાર કિડને લઈને કહી આ વાત

એક ઇન્ટરવ્યુમાં આલિયાએ પોતે સ્વીકારી લીધું હતું કે તેને ખબર છે કે સ્ટાર કિડ હોવાના ફાયદા હોય છે, પરંતુ તે દરેક ફિલ્મમાં 100 ટકા આપવાનો પ્રયત્ન કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. ડર્યા વગર રાખે છે પોતાની વાત

આલિયા કહે છે કે તે ક્યારેય ફિલ્મ મેકર પાસે કામ માંગવામાં ડર કે શરમ રાખતી નથી. આ એક્ટ્રેસનું માનવું છે કે ઇન્ડસ્ટ્રીમાં ટકીને રહેવા માટે ઘણીવાર ટેલેન્ટ સાથે આત્મવિશ્વાસ અને સ્ટ્રેટ ફોરવર્ડ એટિટ્યુડ પણ ખૂબ જ જરૂરી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. હવે એક ફેમિલી વુમન પણ

આલિયાની ખાનગી જિંદગી પણ ખુબ ચર્ચામાં રહે છે. તેમણે અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા છે અને બંનેની એક પુત્રી છે, જેનું નામ રાહા છે. કરિયર અને ફેમિલી બંનેને બેલેન્સ કરતાં આલિયા આજે સૌથી સફળ અને પ્રેરણાદાયી એક્ટ્રેસોમાં ગણી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Actor Ranbir Kapoor Ramayana Alia Bhatt
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ