બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ઈન્ટિમેટ સીન વખતે 25 વર્ષ મોટા એક્ટરે કરી ગંદી હરકત, સુષ્મિતા સેનનો ચોંકાવનારો ખુલાસો

photo-story

5 ફોટો ગેલેરી

બોલિવૂડ / ઈન્ટિમેટ સીન વખતે 25 વર્ષ મોટા એક્ટરે કરી ગંદી હરકત, સુષ્મિતા સેનનો ચોંકાવનારો ખુલાસો

Last Updated: 08:01 PM, 14 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અભિનેત્રી સુષ્મિતા સેનનો એક જૂનો ઈન્ટરવ્યુ હાલમાં ચર્ચામાં છે જેમાં તેમણે એક ગંભીર ઘટના વિશે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે એક ફિલ્મના ઈન્ટિમેટ સીન દરમિયાન તેમની સાથે એક જાણીતા અભિનેતાએ અસંવેદનશીલ વર્તન કર્યું હતું અને તેઓ અત્યંત અસહજતા અનુભવતા હતાં.

1/5

photoStories-logo

1. સુષ્મિતા સેન

સુષ્મિતાએ 1996ની ફિલ્મ 'દસ્તક'થી બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારપછી અનેક ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો. પણ 2006માં આવેલી ફિલ્મ 'ચિંગારી'માં એક દ્રશ્યના શૂટિંગ દરમિયાન એવી ઘટના બની કે જેનાથી તેઓ મહિનાઓ સુધી અસ્વસ્થ રહી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ઈન્ટિમેટ સીન

ચિંગારી ફિલ્મમાં સુષ્મિતાની સાથે દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી હતા. એક ઈન્ટિમેટ સીન શૂટ કરતી વખતે મિથુન ચક્રવર્તી દ્વારા સીનમાં તેમને અશોભનીય રીતે સ્પર્શ કરવામાં આવ્યો હતો. સુષ્મિતાએ તરત જ પ્રતિક્રિયા આપી અને શૂટિંગ રોકી દીધી. તેઓ દુઃખી અને વિક્ષેપ અનુભવતી તરત સેટ છોડીને ચાલી ગઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ફરિયાદ પણ કરી હતી

આ ઘટના અંગે સુષ્મિતાએ ફિલ્મની નિર્માતા કલ્પના લાજમીને ફરિયાદ પણ કરી હતી. શરૂઆતમાં કલ્પનાએ આ ઘટનાને ‘મિસ અન્ડરસ્ટેન્ડિંગ’ કહ્યું હતું, પણ બાદમાં તેમણે પણ માન્યું કે સેટ પર માહોલ તણાવભર્યો બની ગયો હતો. મિથુનની ફ્રસ્ટ્રેશનને કારણે દિગ્દર્શનમાં પણ અસર પડી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ખાનગી રીતે સમાધાન કરી લીધું

એક સમય પછી સુષ્મિતાને લાગ્યું કે કદાચ તેમણે વધારે જ રિએક્ટ કરી દીધું છે. તેમણે મિથુન સાથે આ મુદ્દે ખાનગી રીતે વાત કરીને સમાધાન કરી લીધું. જોકે આ વિવાદ અંગે કોઇ જાહેર પુષ્ટિ ક્યારેય કરવામાં આવી નહોતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સેક્સ વર્કરનું પાત્ર ભજવ્યું

સુષ્મિતાએ એ પણ જણાવ્યું કે ફિલ્મ તો પૂરી થઈ ગઈ, પણ તે અનુભવથી તેમના મન પર લાંબા સમય સુધી અસર રહી. ‘ચિંગારી’ ફિલ્મમાં તેમણે એક સેક્સ વર્કરનો પાત્ર ભજવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Chakraborty Mithun Chakraborty controversy Sushmita Sen
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ