બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / PHOTOS : ભીના વાળ અને લાલ હોઠ, રાશા થડાણીનો સૌથી બોલ્ડ લુક,ફેન્સ થયા ક્રેઝી

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / PHOTOS : ભીના વાળ અને લાલ હોઠ, રાશા થડાણીનો સૌથી બોલ્ડ લુક,ફેન્સ થયા ક્રેઝી

Last Updated: 12:50 PM, 6 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાશા થડાણીએ એક વાર ફરી સોશિયલ મીડીયાનું તાપમાન વધારી દીધું છે. એક્ટ્રેસે પોતાની કેટલીક સુંદર અને બોલ્ડ તસવીરો શેર કરીને ચાહકોને પોતાના દિવાના બનાવી દીધાં છે. જુઓ વાયરલ તસવીરો. (ફોટો ક્રેડિટ: rashathadani )

1/6

photoStories-logo

1. રવિના ટંડનની દીકરી

રાશા થડાણી, જાણીતી અભિનેત્રી રવિના ટંડનની દીકરી છે. તેઓ મોટેભાગે તેમની માતા સાથે પાર્ટી, ઇવેન્ટ કે રેડ કાર્પેટ પર નજરે પડે છે. રવિના ટંડનની લાડકી એક ફિલ્મ પછીથી જ લાખો દિલોની ધડકન બની ચૂકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. રાશા થડાણી

રાશા થડાણી રોજે રોજ તેમના સોશિયલ મીડિયા પર શેર પોતાના હોટ ફોટોઝ મુક્તિ રહે છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. હાલમાં જ રાશાએ એક વાર ફરી પોતાની બોલ્ડ તસવીરો શેર કરી ઇન્ટરનેટનું તાપમાન વધી જવા દીધું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. લાલ કલરની કુર્તીમાં હોટ લુક

ફોટોમાં એક્ટ્રેસ લાલ કલરની કુર્તીમાં જોવા મળે છે. તેમણે પોતાનો આ સિમ્પલ પણ હોટ લુક લાલ લિપસ્ટિક અને ભીનાં વાળ સાથે પૂરું કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ઇન્સ્ટાગ્રામ પર વાયરલ

ઇન્સ્ટાગ્રામ પર રાશાના આ ફોટોઝ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ફેન્સને રાશાનો આ લુક ખુબ જ પસંદ આવી રહ્યો છે. લોકો ફોટોઝ પર લાઇક્સ અને કમેન્ટ્સ વરસાવી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. બોલ્ડ અંદાજ

એક્ટ્રેસનો આ બોલ્ડ અંદાજ તેમના ચાહકોને ખુબ જ ગમી રહ્યો છે .રાશા થડાણી 90ના દાયકાની સુપરહિટ હીરોઇન રહી ચૂકેલી રવિના ટંડનની દીકરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. રવિના અને રાશાની તુલના

રાશાની તુલના ઘણી વખત તેમની માં સાથે થાય છે. તેમનો ચહેરો અને અંદાજ પણ રવિના જેવો જ છે. રાશાનું કામ હોય કે ડાન્સ, લોકો તેમને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rasha Thadani bold look Rasha Thadani Raveena Tandon's daughter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ