બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Photos: ઈટલીમાં દરિયાકિનારે વેકેશન મૂડમાં નજરે પડી પ્રિયંકા ચોપરા, બિકીની ફોટાએ તો આગ લગાડી!

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / Photos: ઈટલીમાં દરિયાકિનારે વેકેશન મૂડમાં નજરે પડી પ્રિયંકા ચોપરા, બિકીની ફોટાએ તો આગ લગાડી!

Last Updated: 12:38 PM, 24 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પ્રિયંકા ચોપરા હાલ પોતાના મિત્રો સાથે ઈટલીમાં રજાઓ માણી રહી છે. જ્યાંથી તેમણે ઘણી તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. જુઓ વાયરલ તસવીરો.

1/7

photoStories-logo

1. બૉલિવૂડની દેશી ગર્લ

બૉલિવૂડની દેશી ગર્લ તરીકે ઓળખાતી પ્રિયંકા ચોપરા હાલ કામથી દૂર ઈટલીમાં શાંતિભર્યા પળો પસાર કરી રહી છે. આ દરમિયાન એક્ટ્રેસ ક્યારેક સમુદ્ર કિનારે તો ક્યારેક ઈટલીની ગલીઓમાં ઓટો રિક્ષાની સફર કરતી જોવા મળી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સોશિયલ મીડિયા

પ્રિયંકા ચોપરા કામની સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યાં તેઓ પોતાની નવી ફિલ્મો ઉપરાંત પરિવાર અંગેની અપડેટ્સ પણ શેર કરતી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ઈટલીમાં વેકેશન

આ દિવસોમાં એક્ટ્રેસ કામથી થોડા વિરામમાં છે અને ઈટલીમાં વેકેશન માણી રહી છે. જેની ઘણી સુંદર તસવીરો તેમણે હવે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. બિકીની લુક

આ તસવીરોમાંની એકમાં પ્રિયંકાનો બિકીની લુક જોવા મળે છે. તસવીરમાં એક્ટ્રેસ સેલ્ફી લેતી નજરે પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. સમુદ્ર કિનારે બેઠેલી પ્રિયંકા

તેની પછીની તસવીરમાં સમુદ્ર કિનારે બેઠેલી પ્રિયંકા પોતાના ટોન્ડ પગ દર્શાવે છે. આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ઓટો રિક્ષાની સફર

ઈટલીમાં પ્રિયંકા ચોપરાએ ઓટો રિક્ષાની સફર પણ માણી. આ સમયે તેઓ સફેદ રંગના કોર્ડ સેટમાં નજરે આવી.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. પ્રિયંકાનો વેકેશન લુક

પ્રિયંકાએ આ લુક ખુલ્લા વાળ, સોફ્ટ મેકઅપ અને માથા પર રાઉન્ડ કેપ પહેરીને પૂરો કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Italy vacation Priyanka Chopra bikini photos
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ