બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Photos : નૂસરત ભરૂચાનો બોલ્ડ અવતાર, હોટનેસથી વધાર્યું ઈન્ટરનેટનું તાપમાન

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / Photos : નૂસરત ભરૂચાનો બોલ્ડ અવતાર, હોટનેસથી વધાર્યું ઈન્ટરનેટનું તાપમાન

Last Updated: 06:05 PM, 22 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલીવૂડ અભિનેત્રી નૂસરત ભરૂચા, તેમના બોલ્ડ અને સ્ટાઈલિશ લૂક માટે જાણીતી છે. તાજેતરમાં તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક ગ્લેમરસ તસ્વીરો શેર કરી છે, જેમાં તે અત્યંત હોટ અને સ્ટનિંગ લાગી રહી છે.

1/5

photoStories-logo

1. નૂસરત ભરૂચા

બોલીવૂડ અભિનેત્રી નૂસરત ભરૂચા અવાર નવાર તેમના ફોટોસ સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. તેઓ તેમના બોલ્ડ અને સ્ટાઈલિશ લૂક માટે જાણીતી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ગ્લેમરસ લુક

નૂસરતએ વ્હાઇટ ડીપ-નેક ટોપ અને બ્લેક ગ્લિટરી સ્કર્ટ પહેર્યું છે, જેમાં તેમનો લૂક ખુબજ ગ્લેમરસ લાગી રહ્યો છે. તેમણે પોતાના લૂકની સાથે સિલ્વર જ્વેલરી અને ન્યુડ મેકઅપ કરેલો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સ્ટાઈલિશ લુક

તેમનાં સ્ટાઈલિશ લુક અને એક્સપ્રેશન્સે ફેન્સનું દિલ જીતી લીધું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ફાયર લુક

આ તસ્વીરો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ છે. ફેન્સ નૂસરતના આ લૂકની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. કોઈએ તેમને "ફાયર" કહી છે તો કોઈએ "ગોર્જિયસ" ગણાવી છે. એક યુઝરે લખ્યું, "તમારી હોટનેસે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી!"

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. વર્કફ્રન્ટ

વર્કફ્રન્ટની વાત કરીએ તો નૂસરત ભરૂચા, ટૂંક સમયમાં અનેક પ્રોજેક્ટ્સમાં નજર આવશે. તેમના ફેન્સ તેમની અપકમિંગ ફિલ્મોને લઈને અત્યંત ઉત્સાહિત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

bold Nusrat Bharucha hotness
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ