બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Photos: બ્લેક રિવિલિંગ ડ્રેસમાં જુઓ જેકલીન ફર્નાન્ડીઝનો ગ્લેમરસ અવતાર, ચાહકો ફીદા

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / Photos: બ્લેક રિવિલિંગ ડ્રેસમાં જુઓ જેકલીન ફર્નાન્ડીઝનો ગ્લેમરસ અવતાર, ચાહકો ફીદા

Last Updated: 09:57 AM, 22 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બૉલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમુક નવી ફોટોસ શેર કરી છે, જેમાં એક્ટ્રેસ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. જુઓ ફોટોસ.

1/6

photoStories-logo

1. જેકલીન ફર્નાન્ડીસ

જેકલીને બ્લેક આઉટફિટ પહેરીને ફોટોશુટ કરાવ્યું છે. જેમાં તેંઑ ગ્લેમરસ અંદાજ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. Zee Cine Awards 2025

આ તસવીરો Zee Cine Awards 2025 ની પ્રેસ કોન્ફરન્સની છે, જ્યાં જેકલીને પોતાના સ્ટાઇલિશ અને બોલ્ડ લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ઓફ-શોલ્ડર બ્લેક મીની ડ્રેસ

તસ્વીરોમાં જેકલીને ઓફ-શોલ્ડર બ્લેક મીની ડ્રેસ પહેરી છે, જેમાં તેનો સ્ટનિંગ લુક ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સેલેબ્સે પણ કરી કોમેન્ટ

તેની પોસ્ટ ઘણા સેલેબ્સ અને ફેન્સે કોમેન્ટ કરી છે. સોનમ બાજવાએ કોમેન્ટ કરી, "Stunning Jacky," ત્યારે વામિકા ગબ્બી એન સાશા જયરામે પણ ઇમોજી સાથે રીએક્શન આપ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. લાઇક્સ

જેકલીનની આ પોસ્ટ પર અત્યાર સુધીમાં 1 લાખ કરતાં વધુ લાઇક્સ મળી છે, અને ફેન્સ તેની ગ્લેમરસ અદાઓની પ્રસંશા કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ફોલોઅર્સ

અભિનેત્રી  જેકલીનને ઇન્સ્ટાગ્રામ પર 70 મિલિયન કરતા પણ  વધારે લોકો ફોલો કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jacqueline Fernandez Bollywood News Zee Cine Awards 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ