બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / PHOTOS: સની લિયોનીના બિકીની તસવીરોએ વધાર્યું ઇન્ટરનેટનું તાપમાન, હોટ ફોટો જોઈ ફેન્સ બન્યા બેકાબુ

photo-story

10 ફોટો ગેલેરી

મનોરંજન / PHOTOS: સની લિયોનીના બિકીની તસવીરોએ વધાર્યું ઇન્ટરનેટનું તાપમાન, હોટ ફોટો જોઈ ફેન્સ બન્યા બેકાબુ

Last Updated: 12:53 PM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાંથી શરૂ કરીને બોલિવૂડમાં પોતાની ખાસ ઓળખ બનાવનાર સન્ની લિઓનનો આજે જન્મદિવસ છે. ચાહકો તેના બોલ્ડ અંદાજને જોઈને મગ્ન થઈ જાય છે. જુઓ એક્ટ્રેસના વાયરલ ફોટોઝ.

1/10

photoStories-logo

1. સન્ની લિઓનનો જન્મદિવસ

એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી સન્ની લિઓન 13 મે એ પોતાનો 44મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ દિવસે સન્ની લિઓનના અસંખ્ય ચાહકો પોતાની પ્રિય અભિનેત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. સન્ની લિઓન - ઇન્સ્ટાગ્રામ

સન્ની લિઓનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમનાં બોલ્ડ ફોટોઝનો ભંડાર છે. તે વારંવાર નવા ફોટોશૂટ કરાવે છે અને તેની તસવીરો સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. ઘાતક પોઝ

સન્ની લિઓન ક્યારેક સમુદ્રકાંઠે તો ક્યારેક પૂલ સાઇડ પર ઘાતક પોઝ આપતી નજર આવે છે. તેમના આ અંદાજને જોઈને તેમના ચાહકો ઘાયલ થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. સન્ની લિઓનના બોલ્ડ ફોટોઝ

સન્ની લિઓનના રિવીલિંગ ડ્રેસ તેમના ચાહકોનું ધ્યાન ખેંચે છે. ક્યારેક મોનોકીની તો ક્યારેક બિકિનીમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરીને લોકોના દિલ જીતી લે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. સન્ની લિઓનનું ફેન ફોલોઈંગ

સોશિયલ મીડિયા પર સન્ની લિઓનનું ખુબ જ વધારે ફેન ફોલોઈંગ છે. જેથી કરીને તેમના ફોટોઝ અને વીડિયોઝ શેર થતાં જ ઝડપથી વાયરલ થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. સન્ની લિઓનનું બોલ્ડ ફોટોશૂટ

સન્ની લિઓનના અનેક ચાહકો તેમની નવી તસવીરોની આતુરતાપૂર્વક રાહ જુએ છે. સની પણ તેમને નિરાશ કરતી નથી અને પોતાનું બોલ્ડ ફોટોશૂટ દેખાડતી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. સન્ની લિઓન અને એડલ્ટ ફિલ્મ્સ

એક સમય એવો હતો જ્યારે સન્ની લિઓન એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી. ત્યાર બાદ જ્યારે તેણે ભારતીય એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો, ત્યારે તેના બોલ્ડ ફોટોઝ અને વીડિયોઝને કારણે તેને ટ્રોલિંગ પણ સહન કરવી પડી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. સન્ની લિઓન અને બિગ બોસ

જ્યારે સન્ની લિઓન ભારતમાં આવી, ત્યારે તેણે પોપ્યુલર રિયાલિટી શો 'બિગ બોસ'માં ભાગ લીધો. ત્યાંથી તેને ઓળખ મળવા લાગી અને તેણે ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી .

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. સન્ની લિઓનનું બોલિવૂડ ડેબ્યૂ

સન્ની લિઓન એ વર્ષ 2012માં ફિલ્મ ‘જીસ્મ 2 ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ તેણે ‘રાગિની એમએમએસ’, ‘હેટ સ્ટોરી 2’, ‘એક પહેલી લીલા’, ‘મસ્તીજાદે’, ‘વન નાઈટ સ્ટેન્ડ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. સન્ની લિઓનનું કરિયર

સન્ની લિઓન એ માત્ર બોલિવૂડ જ નહીં, પરંતુ સાઉથ સિનેમામાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. ઉપરાંત તે અનેક રિયાલિટી શોઝનો પણ ભાગ રહી ચૂકી છે. ફોટો ક્રેડિટ : (સોશિયલ મીડિયા)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment News Sunny leone Bollywood Gossip
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ