બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બ્લેક આઉટફિટમાં અવનીત કૌરે આગ લગાવી દીધી, Photos જોઇ હાર્ટ બીટ વધવા લાગશે!

photo-story

9 ફોટો ગેલેરી

મનોરંજન / બ્લેક આઉટફિટમાં અવનીત કૌરે આગ લગાવી દીધી, Photos જોઇ હાર્ટ બીટ વધવા લાગશે!

Last Updated: 10:42 AM, 25 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નાની ઉંમરે લોકોના દિલો પર રાજ કરનારી 23 વર્ષની એક્ટ્રેસ અવનીત કૌર પોતાની ફેશન અને ડ્રેસિંગ સેન્સના લીધે સમાચારમાં રહે છે. અવનીત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ હોય છે અને અવાર નવાર પોતાના ફોટોશૂટ શેર કરતી રહે છે. (Photos: Instagram/@avneetkaur_13)

1/9

photoStories-logo

1. તસવીરો વાયરલ

અવનીત કૌર ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના લુક્સને કારણે ચર્ચામાં રહે છે. હાલ જે તસવીર વાયરલ થઈ છે તેમાં બ્લેક ડ્રેસમાં તે સીઝલિંગ હોટ લાગી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. બ્લેક આઉટફિટમાં કૌરે લગાવી આગ

અવનીતે બ્લેક ડીપ નેક ડ્રેસમાં ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. તેના લુક્સના લીધે તે ઇન્સ્ટાગ્રામ પર છવાયેલી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. કર્વી ફિગર કર્યું ફ્લૉન્ટ

આ બ્લેક ડ્રેસમાં અવનીતે તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું છે. તેની કીલર સ્ટાઇલના લીધે અવનીતની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. ચાહકોએ વરસાવ્યો પ્રેમ

સોશિયલ મીડિયા પર અવનીત કૌરના ફેન્સમાં છોકરીઓનો પણ સમાવેશ થાય છે અને ઘણા ચાહકો તો કમેન્ટ કરી પોતાનો પ્રેમ પણ વરસાવતા હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. બાળ કલાકાર

અવનીતે તેની કારકિર્દીની શરૂઆત નાના પડદા પર બાળ કલાકાર તરીકે કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. ડાન્સથી કરિયરની શરૂઆત

અવનીતે પોતાના કરિયરની શરૂઆત ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિલ’થી કરી હતી. આ ઉપરાંત તે ડાન્સ સુપરસ્ટારમાં પણ જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. ટીવી શો

અવનીત 'મેરી માં' ટીવી શોમાં દેખાઈ હતી જેમાં તેણે ઝિલમિલની ભૂમિકા ભજવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. રિયાલિટી શો

અવનીતે ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં પણ ભાગ લીધો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. ફિલ્મી કરિયર

અવનીત ફિલ્મ 'મર્દાની' અને નવાઝુદ્દીન સાથે ‘ટીકુ વેડ્સ શેરુ’માં જોવા મળી હતી. આ ઉપરાંત તે ફિલ્મ ‘લવ કી અરેન્જ્ડ મેરેજ’માં પણ જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Actress Entertainment Avneet Kaur
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ