બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ખુલી જશે બંધ કિસ્મતના તાળાં, ચૈત્ર નવરાત્રી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ રાશિવાળાને થશે ફાયદો

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / ખુલી જશે બંધ કિસ્મતના તાળાં, ચૈત્ર નવરાત્રી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ રાશિવાળાને થશે ફાયદો

Last Updated: 04:22 PM, 22 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ચૈત્ર નવરાત્રીની ટૂંક સમયમાં શરૂઆત થવાની છે. આ પવિત્ર અવસરે ભક્તો માતા ભગવતીની પૂજા-અર્ચના કરીને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. આ વર્ષે નવરાત્રીના શુભ પ્રસંગે ઘણા દુર્લભ સંયોગ બની રહ્યા છે, જે કેટલીક રાશિઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે.

1/6

photoStories-logo

1. આ વર્ષે બની રહ્યા છે શુભ સંયોગ

આ વર્ષે ચૈત્ર નવરાત્રીની શરૂઆતનો દિવસ રવિવાર છે, જેનાથી માતા દુર્ગા હાથી પર સવાર થઈ પૃથ્વી પર પધારશે. ધાર્મિક માન્યતાઓ મુજબ, માતા રાણી જ્યારે હાથી પર આવે છે, ત્યારે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ધનલાભના યોગ બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કર્ક રાશિ

આ વર્ષ કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ સમય દરમિયાન નવું ઘર કે વાહન ખરીદવાની તક મળશે. કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ થશે, અને ધનલાભના નવા માર્ગ ખૂલ્લા થશે. કુટુંબમાં ચાલતો મતભેદ સમાપ્ત થશે, અને ઘરમાં શાંતિ અને સુખ-સમૃદ્ધિ રહેશે, જેના કારણે માનસિક તણાવ પણ ઓછો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે ચૈત્ર નવરાત્રી ખુશીઓની ભેટ લઈને આવી રહી છે. આ સમયગાળા દરમિયાન મોટી રકમ પ્રાપ્ત થવાની સંભાવના છે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠા વધશે. ભૌતિક સુખ-સુવિધાઓ પર ખર્ચ કરશો, અને કુટુંબમાં કોઈ શુભ પ્રસંગ યોજાવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. તુલા રાશિ

ચૈત્ર નવરાત્રી દરમિયાન બનેલા શુભ સંયોગ તુલા રાશિના જાતકો માટે ખૂબ લાભદાયી સાબિત થશે. આ દરમિયાન નાણાકીય લાભ મળશે, અને આવકના નવા સ્ત્રોત ખુલ્લા થશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતા છે. ઘરમાં શુભ કાર્ય થશે, જેના કારણે પરિવારમાં આનંદ અને ખુશીનો માહોલ રહેશે. અગાઉથી ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે, અને માનસિક શાંતિ મળશે. આત્મવિશ્વાસ વધતા તમે ખુશ અને ઉત્સાહી અનુભવો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મકર રાશિ

મકર રાશિના જાતકો માટે ચૈત્ર નવરાત્રી દરમિયાન ભાગ્યનો પૂર્ણ સાથ મળવાનો છે. નોકરી અને વેપારમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. જો તમે મનપસંદ નોકરીની શોધમાં છો, તો એ શોધ પૂરી થઈ શકે છે. વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ રહેશે. આ સિવાય ધાર્મિક કાર્ય અને પૂજા-પાઠમાં રુચિ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER:

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

religion,luck Navratri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ