બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મહેનતથી કમાયેલા રૂપિયા હાથમાં નથી ટકતા? તો અજમાવો આ ઉપાયો

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / મહેનતથી કમાયેલા રૂપિયા હાથમાં નથી ટકતા? તો અજમાવો આ ઉપાયો

Last Updated: 09:16 PM, 23 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Feng Shui Money Remedy: જો મહેનતથી કમાવેલું ધન પણ હાથમાં નથી ટકતું તો ફેંગશુઈ દોષ આનું કારણ હોઈ શકે છે. ફેંગશુઈ માસ્ટર જુઆંગ અનુસાર, એક સામાન્ય ચોખાનો ઉપાય ધનની બરબાદીને અટકાવી શકે છે. તો ચાલો આ ફેંગશુઈ ઉપાય વિશે વિસ્તારમાં જાણીએ..

1/6

photoStories-logo

1. કેમ વેડફાય છે પૈસા?

ફેંગશુઇ અનુસાર, ઘરમાં ખરાબ પાણીનું વહેણ કે નકારાત્મક ઉર્જા ધન ક્ષેત્રને પ્રભાવિત કરે છે. ઘણી વખત ઘરના મુખ્ય દ્વાર પર અવ્યવસ્થા કે દોષ ધનની હાનિનું કારણ બની શકે છે. આ દોષોને દૂર કરવા અને ધન પ્રવાહને વધારવા માટે ચોખાનો ઉપાય ખૂબ જ અસરકારક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ચોખાનો ફેંગશુઈ ઉપાય

ફેંગશુઈ માસ્ટર જુઆંગ અનુસાર, એક મૂઠી કાચા ચોખા લો, આને લાલ કપડાંમાં બાંધીને કે લાલ થેલીમાં ભરીને પોટલી બનાવો. આ પોટલી નકારાત્મક ઉર્જાને દૂર કરી ધન આકર્ષે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. પોટલી કયા લટકાવવી?

ચોખાની લાલ પોટલીને ઘરના મુખ્ય દરવાજાની બહાર, જમણી બાજુ ઉપરના ભાગે લટકાવવી. ફેંગશુઈમાં આ સ્થાનને ધનનું ક્ષેત્ર માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ઉપારનો સમય

ચોખાની પોટલીને 7 દિવસ સુધી ઘરના મુખ્ય દરવાજે લટકાવી રાખો. સાતમા દિવસે આને ત્યાંથી હટાવી લો. પછી આ ચોખાને ઘરની બહાર ફેંકી દો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ફેંગશુઈમાં ચોખાનું મહત્વ

ચીની સંસ્કૃતિમાં ચોખા શુદ્ધતા અને સમૃદ્ધિનું પ્રતિક છે. ફેંગશુઈમાં આ નકારાત્મકતાને ખતમ કરીને સકારાત્મકતા લાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. Disclaimer

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Feng Shui Money Remedy Dharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ