ભારતીય રિઝર્વ બેન્કે અમુક બેન્ક પર એક્શન લીધા છે. જેમાં પંજાબ નેશનલ બેન્ક (PNB)નો પણ સમાવેશ થાય છે.
Share
1/10
1. ભારતીય રિઝર્વ બેન્ક
ભારતીય રિઝર્વ બેન્કે અમુક બેન્ક પર એક્શન લીધા છે. જેમાં પંજાબ નેશનલ બેન્ક (PNB)નો પણ સમાવેશ થાય છે.
આ તસવીર શેર કરો
2/10
2. 3 બેન્ક પર દંડ
કુલ 3 બેન્કો પર RBIએ ભારે દંડ ફટકાર્યો છે. જેમાં કોટક મહિન્દ્રા બેન્ક, IDFC ફર્સ્ટ બેન્ક અને પંજાબ નેશનલ બેન્કનો સમાવેશ થાય છે.
આ તસવીર શેર કરો
3/10
3. કેન્દ્રીય બેન્કની પેનલ્ટી
આરબીઆઇના નિયમોને નહીં અનુસરવાના લીધે કેન્દ્રીય બેન્કોએ આ 3 બેન્કોને દંડ ફટકાર્યો છે.
આ તસવીર શેર કરો
4/10
4. કોટક મહિન્દ્રા બેન્ક
કોટક મહિન્દ્રા બેન્કને 'બેન્ક લોન વિતરણ માટે લોન સિસ્ટમ પર દિશાનિર્દેશ' અને અન્ય કાયદાકીય પ્રતિબંધના ઉલ્લંઘન કરવા માટે 61.4 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ તસવીર શેર કરો
5/10
5. IDFC ફર્સ્ટ બેન્ક
know your customer એટલે કે KYC ના નિયમોનું પાલન નહીં કરવા બદલ IDFC ફર્સ્ટ બેન્કને 38.6 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ તસવીર શેર કરો
6/10
6. પંજાબ નેશનલ બેન્ક
પંજાબ નેશનલ બેન્કને RBIના બેન્કમાં કસ્ટમર સર્વિસ ગાઈડલાઇનનું પાલન નહીં કરવા બદલ 29.6 લાખ રૂપિયાનો દંડ કરવાં આવ્યો છે.
આ તસવીર શેર કરો
7/10
7. કેન્દ્રીય બેન્ક સ્ટાન્ડર્ડ
કેન્દ્રીય બેન્ક દ્વારા લાગુ કરવામાં આવેલા નિયોમોના સ્ટાન્ડર્ડ ને નહીં જાળવી શકવાના લીધે આ દંડ ફટકારવામાં આવ્યો છે.
આ તસવીર શેર કરો
8/10
8. RBI સ્પષ્ટતા
RBI એ સ્પષ્ટતા કરી છે કે આ દંડ બેન્કો દ્વારા કસ્ટમર સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર પર લાગુ પડતાં નથી.
આ તસવીર શેર કરો
9/10
9. અખંડિતતા જાળવવા પ્રયાસ
આ દંડ નાણાંકિય ક્ષેત્રમાં દેખરેખ અને અખંડિતતા જાળવવાનો એક RBIનો પ્રયાસ છે.
આ તસવીર શેર કરો
10/10
10. કસ્ટમરને અસરકર્તા નહિ
આ દંડ કસ્ટમરને કોઈપણ રીતે અસર કરશે નહીં. આ બધી ચુકવણી બેંકોએ કરવાની રહેશે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Penalty on Bank
RBI
Business News
VTV Gujarati
WhatsApp Channel Invite
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.