બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 100 રૂપિયાના થયા 230000000, શેરબજાર નહીં આમાં રોકાણથી મળ્યું બમ્પર રિટર્ન

photo-story

6 ફોટો ગેલેરી

રોકાણ / 100 રૂપિયાના થયા 230000000, શેરબજાર નહીં આમાં રોકાણથી મળ્યું બમ્પર રિટર્ન

Last Updated: 07:05 PM, 22 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજકાલ દરેક વ્યક્તિ એવા રોકાણની શોધમાં છે, જે ઘણો મોટો નફો આપી શકે. પણ તેનો અંદાજ લગાવવું સહેલું નથી. ઊંચો નફો આપતા એસેટ ક્લાસમાં જોખમ પણ વધારે હોય છે અને તે અસ્થિર પણ હોય છે.ચાલો જાણીએ કઈ વસ્તુમાં રોકાણથી મળશે બમ્પર રિટર્ન?

1/6

photoStories-logo

1. બમણો નફો

આજે આપણે એવાં એક એસેટ વિશે વાત કરીશું, જેણે રોકાણકારોને બમણો નફો આપ્યો છે અને તેમને માલામાલ કરી દીધા છે. અમે વાત કરી રહ્યાં છીએ બિટકોઇન વિશે, જેને છેલ્લા 15 વર્ષમાં રોકાણકારોને 23 કરોડ ટકા રિટર્ન આપ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કોઈન માર્કેટ કેપ

ગુરૂવારે બિટકોઇન નવા ઊંચા સ્તરે પહોંચી ગયો. કોઈન માર્કેટ કેપના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં બિટકોઇનમાં 5.4 ટકા ઉછાળો જોવા મળ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. બિટકોઇનનું કુલ બજાર મૂલ્ય

ગુરૂવારે તે તેના નવા રેકોર્ડ લેવલ 111,861.22 ડોલર પર પહોંચ્યો. બિટકોઇનનું કુલ બજાર મૂલ્ય 2.2 ટ્રિલિયન ડોલરને વટાવી ચૂક્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બિટકોઇન રેકોર્ડ

ખાસ વાત એ છે કે જુલાઇ 2010માં બિટકોઇન પોતાના રેકોર્ડ નીચલા સ્તર 0.04865 ડોલર પરથી આજે 23,00,00,000 ટકાનો ઉછાળો જોઈ ચુક્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. હાલની તારીખમાં મૂલ્ય

આજથી 15 વર્ષ પહેલા જો કોઈએ 1000 રૂપિયા રોક્યા હોત તો તેનું મૂલ્ય આજે 230 કરોડ રૂપિયા થાત. અને જો 1 લાખ રૂપિયા રોકાયા હોત, તો આજે તે રોકાણકાર 23,000 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે અરબપતિઓના ક્લબમાં શામેલ થઈ ગયો હોત.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. બિટકોઇન પિઝા ડે

વિશેષ વાત એ છે કે બિટકોઇને 22 મેના રોજ પોતાનો નવો રેકોર્ડ હાઈ ટચ કર્યો છે. આ તારીખને ક્રિપ્ટોની દુનિયામાં "બિટકોઇન પિઝા ડે" તરીકે પણ ઉજવવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Stock market Investment in Bitcoin returns
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ