બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'એક સમયે 4 બોયફ્રેન્ડ બનાવો જેથી...' બોલિવૂડ અક્ટ્રેસને તેના પિતાએ આપી અજીબ સલાહ

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / 'એક સમયે 4 બોયફ્રેન્ડ બનાવો જેથી...' બોલિવૂડ અક્ટ્રેસને તેના પિતાએ આપી અજીબ સલાહ

Last Updated: 09:49 PM, 19 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Actress Once Talks About Her Upbringing: બૉલીવુડની એક અભિનેત્રીને એક વાર પોતાના પિતાને લઈને વાત કરી હતી. આ દરમિયાન તેને પોતાના પિતાના સારા નેચર અને સ્તબ્ધ કરતી સલાહ વિશે જણાવ્યું હતું.

1/5

photoStories-logo

1. ટ્વિંકલ ખન્ના

અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ એ એક વાર  ફાધર્સ ડે પર પોતાના પિતા રાજેશ ખન્નાને લઈને એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. આમાં લખ્યું હતું, 'તેમને મારી માતાને કહ્યું હતું કે હું તેમને મા તરફથી મળેલું સૌથી ખાસ ગિફ્ટ છું.'

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ટીના બાબા

'તે મને ટીના બાબા કહીને બોલાવતા હતા, તેમણે ક્યારેય મને બેબી નથી કહ્યું.  તે સમયે મને ખ્યાલ નહોતો કે મારો ઉછેર બીજી છોકરીઓ કરતા બિલકુલ અલગ હતો.'

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સલાહ

'એક વાર તો તેમણે મને સલાહ આપી હતી કે ક્યારેય એક બોયફ્રેન્ડ ન બનાવતી. હંમેશા એક સમયે 4 બોયફ્રેન્ડ બનાવો, જેનાથી તમારું દિલ ક્યારેય ન તૂટે.'

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. દારૂનો પહેલો ઘૂંટડો

ટ્વિંકલ ખન્નાએ વધુમાં પોતાના પિતાને લઈને કહ્યું, 'તે જ એક વ્યક્તિ હતા કે જેમને મને દારૂનો પહેલો ઘૂંટડો પીવડાવ્યો હતો.'

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. રાજેશ ખન્ના

રાજેશ ખન્ના પોતાની દીકરીને લઈને ખૂબ પ્રોટેક્ટિવ પણ હતા. જ્યારે અક્ષય કુમાર સાથે ટ્વિંકલ ખન્નાએ લગ્ન કર્યા હતા ત્યારે રાજેશ ખન્નાએ તેમણે પોતાના પતિ પણ નજર રખવાની સલાહ આપી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Twinkle Khanna Bollywood News Rajesh Khanna
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ