બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / TMKOCની આ અભિનેત્રી કરી રહી હતી આર્થિક સંકટનો સામનો, ઘરનું ભાડૂં ચૂકવવા પણ પૈસા નહોતા

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / TMKOCની આ અભિનેત્રી કરી રહી હતી આર્થિક સંકટનો સામનો, ઘરનું ભાડૂં ચૂકવવા પણ પૈસા નહોતા

Last Updated: 11:27 PM, 12 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Munmun Dutta: 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'  ફેમ અભિનેત્રી મુનમુન દત્તાએ હવે પોતાના કરિયરના શરૂઆતી દિવસોને યાદ કર્યા. તમને જણાવ્યું કે એક સમય પર તેની પાસે ઘરના ભાડાના પણ પૈસા નહતા હોતા.

1/6

photoStories-logo

1. મુનમુન દત્તા

મીડિયા સાથે વાતચીત દરમિયાન મુનમુને જણાવ્યું કે એક નાના શહેરમાં મોટી થઈ છે. અભિનેત્રીએ કહ્યું- મારી મમ્મીના લગ્ન ઘણી નાની ઉંમરે થઈ ગયા હતા. તમને પોતાનું આખું જીવન અમારા ઉછેરમાં અને પરિવારની દેખરેખમાં પસાર કરી દીધું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ખૂલીને જીવન જીવવાનું

પરંતુ તેમણે ક્યારેય મારા પર લગ્ન માટે દબાણ નથી કર્યું. પરંતુ તેમણે મને કરિયર પર ફોકસ કરવા, ટ્રાવેલ કરવા અને મારા જીવનને ખૂલીને જીવવાનું કહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. લગ્ન વિશે સાવલો

અભિનેત્રીએ જણાવ્યું કે જ્યારે તેના હોમટાઉનમાં લોકો તેના લગ્ન વિશે સાવલો કરે છે તો તેની મા ખૂલીને બધાને કહે છે કે તેની દીકરીને અત્યારે લગ્ન નથી કરવા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ઇમોશનલી અને ફાઇનાન્સિયલી સપોર્ટ

મુનમુને એ પણ જણાવ્યું કે તેની માએ તેને ઇમોશનલી જ નહિ પરંતુ ફાઇનાન્સિયલી પણ સપોર્ટ કરી છે. અભિનેત્રીએ જણાવ્યું કે જ્યારે કરિયરની શરૂઆતમાં તે મુંબઈમાં પૈસાની તંગી હતી, ત્યારે માએ મદદ કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. સેવિંગ્સમાંથી મને પૈસા આપ્યા

અભિનેત્રીએ જણાયું કે- મને પોતાની પીજીનું ભાડા માટે પૈસાની જરૂર હતી. મારે પોતાના પોર્ટફોલિયો માટે પણ ફોટોગ્રાફરને પૈસા આપવાના હતા. ત્યારે મારી માએ પોતાની સેવિંગ્સમાંથી મને પૈસા આપ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સપોર્ટ મારી માટે ખૂબ મહત્વનો

તેમણે આ વિશે મારા પિતાને પણ નહતું કહ્યું. માની સેવિંગ્સના પૈસાથી મે પોતાનું ભાડું આપ્યું હતું, પોતાની ફોટોસ બનાવડાવી હતી અને ઓડિશન આપવાની શરૂઆત કરી હતી. માનો આ સપોર્ટ મારી માટે ખૂબ મહત્વનો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Struggles Story Munmun Dutta
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ