Taarak Mehta Ka Ulta Chashma: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવી સિરિયલ છે કે જે ભારતમાં અડધા કરતાં પણ વધારે લોકોને ખાતા સમયે આ સિરિયલ જોવાનું પસંદ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે તારક મહેતાના અભિનેતાની નેટવર્થ કેટલી છે અને દર એપિસોડના કેટલા રૂપિયા ચાર્જ કરે છે.
Share
1/6
1. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
તો ચાલો જેઠાલાલથી લઈને બબીતા સુધીના તારક મહેતાના અભિનેતાઓની નેટવર્થ અને દર એપિસોડના ચાર્જ વિશે માહિતી મેળવીએ..
આ તસવીર શેર કરો
2/6
2. જેઠાલાલ
જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીની કુલ નેટવર્થ 47 કરોડની આસપાસ છે. જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશી દર એપિસોડે 1.5 લાખ રૂપિયા લે છે.
આ તસવીર શેર કરો
3/6
3. બબીતા જી
બબીતા જીનું પાત્ર ભજવતી મુનમુન દત્તા દર એપિસોડ માટે 50000 રૂપિયા લે છે. મુનમુન દત્તાની કુલ નેટવર્થ 4 મિલિયન ડોલર છે, જે ભારતીય રૂપિયામાં 30 કરોડ આસપાસ થાય છે.
આ તસવીર શેર કરો
4/6
4. તારક મહેતા
તારક મહેતાનું જૂનું પાત્ર ભજવનાર શૈલેશ લોઢાની કૂલ નેટવર્થ 35 કરોડ જેટલી છે. શૈલેશ લોઢા તેમના દર એપિસોડ માટે 1 લાખ રૂપિયા ચાર્જ કરતાં હતા.
આ તસવીર શેર કરો
5/6
5. રાજ અનાદકટ
ટપ્પુ સેનાનું ફેમસ પાત્ર ટપુ ઉર્ફ રાજ અનાદકટની કુલ નેટવર્થ 18 કરોડ જેટલી છે. અમિત ભટ્ટ દર એપિસોડે 70000 રૂપિયા મેળવે છે.
આ તસવીર શેર કરો
6/6
6. તનુજ મહાશબ્દે
તનુજ મહાશબ્દે દર એપિસોડ માટે 65 થી 80 હજાર રૂપિયા ચાર્જ કરે છે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Bollywood News
Taarak Mehta Ka Ulta Chashma
Net Worth
VTV Gujarati
WhatsApp Channel Invite
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.