બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'તે મારી સાથે સેક્સ કરવા...' અભિનેત્રીએ ફિલ્મના ડાયરેક્ટર પર લગાવ્યા ગંભીર આરોપ

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / 'તે મારી સાથે સેક્સ કરવા...' અભિનેત્રીએ ફિલ્મના ડાયરેક્ટર પર લગાવ્યા ગંભીર આરોપ

Last Updated: 09:42 PM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Actress accused of Film Director: એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની એક અભિનેત્રીએ એક ફિલ્મ ડાયરેક્ટર પર સેક્સની માંગણી કરવાનો આરોપ લગાવ્યો હતો. અભિનેત્રીએ પોલીસમાં કેસ પણ કર્યો હતો.

1/7

photoStories-logo

1. અભિનેત્રી પાસે દયરેક્ટરે કરી ગંદી માંગ

આજે એક એવી અભિનેત્રી વિશે જાણીશું કે જેને એક સમયે પોતાની ફિલ્મના ડાયરેક્ટર પર ગંભીર આરોપો લગાવીને લોકોને ચોંકાવી દીધા હતા. આ અભિનેત્રીએ કહ્યું કે તેની ફિલ્મના ડેરેક્ટરે તેની પાસેથી સેક્સની માંગણી કરી હતી. ચાલો જાણીએ કે આખો મામલો શું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સેક્સની માંગ

અભિનેત્રી શર્લિન ચોપરાએ એક વખત આરોપ લગાવ્યો હતો કે તેની ફિલ્મના ડાયરેક્ટર તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માંગે છે. જ્યારે તેને ના પાડી ત્યારે ડાયરેક્ટરે ધમકી આપી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. કામસૂત્ર 3D

શર્લિન ચોપરાનું નામ 2013 માં રિલીઝ થયેલી ફિલ્મ 'કામસૂત્ર 3D' સાથે જોડાયું હતું. આ ફિલ્મનો ડાયરેકટર રૂપેશ પોલ હતો. શર્લિન ચોપરાનો ડાયરેક્ટર રૂપેશ પોલ સાથે વિવાદ થયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કાસ્ટિંગ કાઉચ

શર્લિન ચોપરાએ આરોપ લગાવ્યો હતો કે રૂપેશ પોલે તેની પાસેથી સેક્સની માંગણી કરી હતી. જ્યારે તેને ના પાડી ત્યારે તેણે બીજી કોઈ અભિનેત્રીને ફિલ્મમાં કામ આપવાની ધમકી આપી હતી. આ સાથે તેણે તેના ન્યુડ ફૂટેજ દુનિયાને બતાવવાની ધમકી આપી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. રૂપેશ પોલ વિરુદ્ધ પોલીસ કેસ

શર્લિન ચોપરાએ રૂપેશ પોલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તેને પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે ડાયરેક્ટરે ફિલ્મમાં કામ કરવા માટે તેની પાસેથી નકલી દસ્તાવેજો પર સહી કરાવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. છેતરપિંડીનો આરોપ

શર્લિન ચોપરાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે રૂપેશ પોલે ફિલ્મમાં કામ કર્યા પછી પણ તેને પૈસા આપવાની ના પાડી હતો અને તેને અશ્લીલ અને અભદ્ર મેઇલ મોકલ્યા હતા. શર્લિન ચોપરાએ ડિરેક્ટર પર છેતરપિંડી અને બનાવટીનો પણ આરોપ લગાવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. શર્લિન ચોપરાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે રૂપેશ પોલે ફિલ્મમાં કામ કર્યા પછી પણ તેને પૈસા આપવાની ના પાડી હતો અને તેને અશ્લીલ અને અભદ્ર મેઇલ મોકલ્યા હતા. શર્લિન ચોપરાએ ડિરેક્ટર પર છેતરપિંડી અને બનાવટીનો પણ આરોપ લગાવ્યો હતો.

શર્લિન ચોપરાએ કેટલીક હિન્દી અને સાઉથ ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, તેનું ફિલ્મી કરિયર કંઈ ખાસ રહ્યું નથી. શર્લિન ચોપરા તેની બોલ્ડનેસ માટે ચર્ચામાં રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Sherlyn Chopra Kamasutra 3D
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ