Nisha Rawal Reply to Trollers: એક્ટ્રેસ નિશા રાવલનો એક વીડિયો વાયરલ થયા બાદ હવે તેને ટ્રોલર્સને જવાબ આપ્યો છે. અભિનેત્રીએ તેના દીકરા સાથેના સંબંધો અંગે ઉઠાવવામાં આવેલા સવાલો પર લોકોને બરાબર જવાબ આપ્યો.
Share
1/6
1. નિશા રાવલ
તાજેતરમાં, મુંબઈમાં એક ઇવેન્ટમાં નિશા રાવલ તેના દીકરા સાથે પહોંચી. અહીં નિશા તેના દીકરા સાથે પાપારાઝી સાથે વાત કરતી જોવા મળી. ત્યારબાદ અભિનેત્રીનો દીકરો તેની માતાની છાતીને અડતો જોવા મળ્યો.
આ તસવીર શેર કરો
2/6
2. બાળકના ઉછેર પર સવાલ
નિશાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો. વીડિયો જોઈને લોકોએ અભિનેત્રીના બાળક ઉછેર પર સાવલો ઉઠવા લાગ્યા. એટલું જ નહીં, મા-દીકરાના સંબંધો પર પણ પ્રશ્નો ઉભા કર્યા, જેના કારણે એક્ટ્રેસ હવે ગુસ્સામાં છે.
આ તસવીર શેર કરો
3/6
3. અભિનેત્રીનો વળતો જવાબ
નિશા તાજેતરમાં એક ઇવેન્ટમાં ગઈ હતી ત્યાં તે માતા-દીકરાના સંબંધો પર ખોટા પ્રશ્નો ઉઠાવનારાઓ પર ગુસ્સે થઈ હતી. અભિનેત્રીએ કહ્યું કે જે લોકોના મનમાં આવી ગંદકી ભરેલી છે તેમને શરમ આવવી જોઈએ.
આ તસવીર શેર કરો
4/6
4. બીજી કોઈ ટિપ્પણી નહીં
એક ઇન્ટરવ્યૂમાં નિશાએ કહ્યું, 'તે લોકોને શરમ આવવી જોઈએ કે જે મા-દીકરાના સંબંધને તે નજરે જુએ છે. તેમના મનમાં ખોટ છે, એટલા માટે તેમના પર બીજી કોઈ ટિપ્પણી નહીં. તેમના વિશે શું બોલી શકીએ.'
આ તસવીર શેર કરો
5/6
5. કરણ પટેલની પત્ની
જણાવી દઈએ કે નિશા રાવલ ટીવી અભિનેતા કરણ પટેલની પત્ની છે, પરંતુ વર્ષ 2021 માં એક્ટ્રેસે તેના પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે કરણને જેલમાં પણ રહેવું પડ્યું.
આ તસવીર શેર કરો
6/6
6. કરણ પર આરોપ
અભિનેત્રીએ કરણ પર આરોપ લગાવ્યો હતો કે દલીલ દરમિયાન કરણે તેને દીવાલ પર ધક્કો માર્યો અને માથામાં ઇજા પહોંચાડી.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Reply to Trollers
Bollywood News
Nisha Rawal
VTV Gujarati
WhatsApp Channel Invite
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.