બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'જેઠાલાલના તો હોશ...' બબીતાજીની ગ્લેમરસ તસવીરો પર લોકોએ કરી મજેદાર કોમેન્ટ

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / 'જેઠાલાલના તો હોશ...' બબીતાજીની ગ્લેમરસ તસવીરો પર લોકોએ કરી મજેદાર કોમેન્ટ

Last Updated: 09:21 PM, 21 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Munmun Dutta Vaction Photos: ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બબીતાજી એટલે કે મુનમુન દત્તા કોઈને કોઈ કારણોથી ચર્ચામાં રહે છે.  અભિનેત્રીએ તાજેતરમાં જ અમુક ગ્લેમરસ ફોટોસ શેર કર્યા છે.

1/7

photoStories-logo

1. મુનમુન દત્તા

ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. બાબિતાજી

આ ટીવી સિરિયલમાં મુનમુન દત્તાનું પાત્ર બાબિતાજી લોકોને અતિશય પસંદ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ગ્લેમરસ ફોટોસ

મુનમુન દત્તા વારંવાર પોતાની ગ્લેમરસ ફોટોસ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. વેકેશન

મુનમુન દત્તા એ ફરી એક વાર પોતાના ફોરેન વેકેશનની ઝલક ફેન્સને બતાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ફેન્સનું દિલ જીત્યું

અભિનેત્રીએ પોતાની ગ્લેમરસ ફોટોસ શેર કરીને તેના ફેન્સનું દિલ જીતી લીધું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ફેન્સનું રીએક્શન

મુનમુન દત્તા ફેન્સ લાઇક કરે અને કોમેન્ટ કરીને પોતાનું રીએક્શન પણ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. યુઝરની કોમેન્ટ

એક યુઝરે લખ્યું, 'જેઠાલાલના તો હોશ ઊડી જશે.' એકે લખ્યુ, 'શું વાત છે બાબિતાજી.'

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

TMKOC Bollywood News Munmun Dutta
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ