બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'મિત્ર સાથે વન નાઈટ સ્ટેન્ડ કર્યું અને પ્રેગ્નન્ટ...' બોલિવૂડ હસીનાનો ચોંકાવનારો ખુલાસો

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / 'મિત્ર સાથે વન નાઈટ સ્ટેન્ડ કર્યું અને પ્રેગ્નન્ટ...' બોલિવૂડ હસીનાનો ચોંકાવનારો ખુલાસો

Last Updated: 10:31 PM, 23 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Actress Pregnant After One Night Stand: બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સ્ટાર્સ પોતાના વન નાઈટ સ્ટેન્ડને લઈને ખુલાસો કરતા હોય છે. એક ફેમસ અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તેને મિત્ર સાથે વન નાઈટ સ્ટેન્ડ કર્યું હતું અને પ્રેગ્નેન્ટ થઈ ગઈ છે. પછી તેને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

1/7

photoStories-logo

1. કુબ્રા સૈત

અભિનેત્રી કુબ્રા સૈતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે તેના મિત્ર સાથે વન નાઈટ સ્ટેન્ડ કર્યું હતું. પછી તે પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. આ બાદ તેણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 30 વર્ષની ઉંમરે પ્રેગ્નેન્ટ

કુબ્રા સૈતે જણાવ્યું કે તે 30 વર્ષની ઉંમરમાં અંદામાન ટ્રીપ પર ગઈ અને ત્યાં ડ્રિંક પીધા બાદ તેના એક મિત્ર સાથે વન નાઈટ સ્ટેન્ડ કર્યું હતું. થોડા દિવસ બાદ તેણે ખબર પડી કે તે પ્રેગ્નેન્ટ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. કુબ્રા સૈત બાળક નહોતી ઈચ્છતી

કુબ્રા સૈતે જણાવ્યું કે જ્યારે તે વન નાઈટ સ્ટેન્ડ દરમિયાન પ્રેગ્નેન્ટ થઈ ત્યારે તે બાળક નહોતી ઈચ્છતી. એટલા માટે એબોર્શન કરાવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. 'મારામાં હિંમત નહતી બચી'

'હું જ્યારે એબોર્શનના સમયથી પસાર થઈ રહી હતી ત્યારે હું સ્ટ્રોંગ નથી અનુભવતી, મારામાં હિંમત નહતી બચી કે હું કહી શકું કે જો આપણે આ નહિ કરીએ તો પણ જીવી શકીશું.'

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. 'મારી અંદર ખાલીપણું હતું'

'મને તે સમયે એવું લાગતું હતું કે મારી અંદર તાકાત અને હિંમત નથી. મને અંદરથી એટલું ખાલીપણું લાગ્યું કે હું તેને લાયક નથી. પણ ઘણા સમય પછી મને જે લાગ્યું તે ખરેખર હિંમત હતી.'

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. 'મે પોતાના નિર્ણયની ઈજ્જત કરી'

કુબ્રા સૈતે આગળ કહ્યું, 'હું મારી જાતને મારા માટે નિર્ણય લેવા માટે સક્ષમ બનાવી શકી. મેં જે કંઈ કર્યું તે સાચું હતું. મેં મારી જાતને ટેકો આપ્યો અને મારા નિર્ણયનો આદર કર્યો.'

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. કુબ્રા સૈતે એકલી એ જ જઈને એબોર્શન કરાવ્યું

હું તે સ્ટીરિયોપિટિકલ પેટર્ન તોડવામાં સફળ રહી. હું તે સામાજિક બંધનમાંથી બહાર નીકળી શક્યો અને કોઈને તેના વિશે ખબર નહોતી. હું એકલી એબોર્શન માટે ગઈ, કોઈ મારી સાથે નહોતું. હું એકલી તે પ્રોસેસમાંથી પસાર થઈ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

One Night Stand Bollywood News Kubbra Sait
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ