બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / PHOTOS: જ્હાન્વી કપૂરની યુવાનોને ઘેલા કરે તેવી મારકણી અદા, બ્લેક અને બોલ્ડ અંદાજમાં કરાવ્યું ફોટોશૂટ

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / PHOTOS: જ્હાન્વી કપૂરની યુવાનોને ઘેલા કરે તેવી મારકણી અદા, બ્લેક અને બોલ્ડ અંદાજમાં કરાવ્યું ફોટોશૂટ

Last Updated: 07:27 PM, 16 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Janhvi Kapoor Bold Look: બૉલીવુડ અભિનેત્રી જહાન્વી કપૂર ફરી એક વાર પોતાના બોલ્ડ અને ગ્લેમરસ લૂકથી સોશિયલ મીડિયા પર તહલકો મચાવી રહી છે. અભિનેત્રીએ તાજેતરમાં જ અમુક નવી બોલ્ડ તસવીરો શેર કરી છે.

1/6

photoStories-logo

1. બ્લેક ઓફ-શોલ્ડર ડ્રેસ

આ ફોટોશૂટમાં જહાન્વીએ બ્લેક ઓફ-શોલ્ડર ડ્રેસ પહેરી છે જેમાં તે ખૂબ જ સિઝલિંગ અને સ્ટનિંગ લાગી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સ્ટાઈલ અને મેકઅપ

આ ફોટો સીરિઝમાં જહાન્વીના ભાવભાવથી લઈને તેની સ્ટાઇલ અને મેકઅપ સુધી બધુ જ પરફેક્ટ લાગી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ગ્લેમરસ એટીટ્યુડ

ટેમ્પ  સેક્સી અંદાજ અને ગ્લેમરસ એટીટ્યુડ ફેન્સને ક્રેઝી બનાવી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કેપ્શન

જહાન્વીએ પોસ્ટની કેપ્શનમાં માત્ર એક ક્યૂટ ઇમોજી શેર કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. બ્રાન્ડ્સની કોમેન્ટ

આ પોસ્ટ પર તેની બહેન ખુશી કપૂરથી લઈને અનિલ કપૂર અને ફેશન બ્રાન્ડ્સ કોમેન્ટ કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. બૉલીવુડની ક્વીન

ફેન્સ પણ જહાન્વીના વખાણ કરતાં કોમેન્ટ કરી છે, યુઝરે લખ્યું, "મારી સાથે લગ્ન કરીશ?" તો કોઈએ "બૉલીવુડની ફેશન ક્વીન."

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Janhvi Kapoor Bold Avatar Janhvi Kapoor Bollywood News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ