બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / PHOTOS: અભિનેત્રી નેહા સિંહનો જોવા મળ્યો હોટ અંદાજ, બોલ્ડનેસ જોઈને તમારા પણ હોશ ઉડી જશે

photo-story

6 ફોટો ગેલેરી

અદા / PHOTOS: અભિનેત્રી નેહા સિંહનો જોવા મળ્યો હોટ અંદાજ, બોલ્ડનેસ જોઈને તમારા પણ હોશ ઉડી જશે

Last Updated: 07:22 PM, 18 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Neha Singh Bold Photos: વેબસીરિઝમાં જોવા માટી અભિનેત્રી સોશિયલ મીડિયા પર વારંવાર પોતાનો બોલ્ડ અંદાજનો બતાવતી હોય છે. તેની બોલ્ડનેસ સામે તો ભલભલી બોલીવુડ અભિનેત્રીઓ પણ ફીકી પડે છે, જુઓ નેહા સિંહના બોલ્ડ ફોટોસ.

1/6

photoStories-logo

1. નેહા સિંહ

નેહા સિંહ ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર પોતાની ફોટોસ શેર કરતી રહે છે. તેની દરેક ફોટો હદ કરતાં વધારે જ બોલ્ડ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. રિવલિંગ ડ્રેસ

અભિનેત્રી રિવલિંગ ડ્રેસમાં પોતાના કાતીલાના હુસ્નથી ફેન્સને ઘાયલ કરે છે. નેહા ક્યારેક બિકિની તો ક્યારેક મોનોકીની પહેરીને ફોટોશૂટથી લોકોનું ધ્યાન ખેંચતી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કર્વી ફિગર

નેહા સિંહ પોતાના દરેક મોકા પર કર્વી ફિગરને ફ્લોન્ટ કરે છે. આ સાથે નેહા સિંહના મોટાભાગના ફોટોશુટમાં તેના શોર્ટ્સનું બટન અને ઝિપ ખુલ્લી રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ફેન ફોલોઈંગ

નેહાની ઇન્સ્ટાગ્રામ પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. તેને 5 મિલિયન કરતા વધુ લોકો ફોલો કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ગ્લેમરસ ફોટોસ

નેહા સિંહ પોતાના ફેન્સનું ખાસ ધ્યાન રાખતી હોય છે, અને પોતાની ગ્લેમરસ ફોટોસ શેર કરતી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ટ્રોલિંગ

નેહા સિંહને ઘણી વાર ટ્રોલિંગનો સામનો પણ કરવો પડે છે. જોકે, નેહા સિંહને આનો કોઈ ખાસ ફરક નથી પડતો અને તે પોતાના બોલ્ડ અંદાજ બતાવતી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment News Bollywood News Neha Singh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ