બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કેવા જશે તમારા આવનારા સાત દિવસ? મેષથી લઈને મીન સુધી, જુઓ સાપ્તાહિક રાશિફળ

photo-story

14 ફોટો ગેલેરી

સાપ્તાહિક રાશિ ભવિષ્ય / કેવા જશે તમારા આવનારા સાત દિવસ? મેષથી લઈને મીન સુધી, જુઓ સાપ્તાહિક રાશિફળ

Last Updated: 06:15 AM, 28 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Saptahik Rashifal: વૈદિક જ્યોતિષમાં ગ્રહોની ગતિનું વિશેષ મહત્વ છે. ગ્રહો અને તારાઓની ગતિ બધી 12 રાશિઓને અસર કરે છે. ગ્રહોની ગતિના આધારે સાપ્તાહિક જન્માક્ષરની આગાહી કરવામાં આવે છે. ગ્રહોની ચાલને કારણે, આવનારું અઠવાડિયું કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનું છે, જ્યારે કેટલીક રાશિઓના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે,

1/14

photoStories-logo

1. સાપ્તાહિક રાશિફળ

સાપ્તાહિક રાશિફળમાં નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય, કારકિર્દી અને લગ્નજીવન માટે આ અઠવાડિયું કેવું રહેશે? તમારા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, તમારી ચંદ્ર રાશિ પર આધારિત સાપ્તાહિક જન્માક્ષર વાંચો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ રાશિ

આ અઠવાડિયુ ઉતાર ચઢાવ વાળું રહેશે. સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. આર્થિક સમસ્યા રહેશે. પ્રોફેશનલ લાઈફમાં પ્રશંસા થશે. આત્મવિશ્વાસ વધશે. સંબંધીનો સપોર્ટ મળશે. શૈક્ષણિક કાર્યોમાં મુશ્કેલી વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/14

photoStories-logo

3. વૃષભ રાશિ

આ અઠવાડિયામાં આર્થિક સ્થિતિ મજબૂત થશે. બચતની તકો મળશે. સરકારી કર્મચારીને સ્થાનાંતર થઈ શકે છે. પ્રેમ સંબંધમાં મીઠાશ વધશે. ભાઈ-બહેન સાથે સંબંધ સુધરશે. ધન લાભ થશે. શૈક્ષણિક કાર્યોમાં નવી ઉપાધિ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન રાશિ

આ અઠવાડિયામાં આવકના ઘણા સ્ત્રોતોથી ધન લાભ થશે. પર્સનલ અને પ્રોફેશન લાઈફમાં પ્રગતિની તકો મળશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. સમાજમાં પદ-પ્રતિષ્ઠા વધશે. પ્રવાસ ટાળવો. શક્ય હોય તો જરૂરી કાર્યો પણ ટાળવા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/14

photoStories-logo

5. કર્ક રાશિ

લાંબા સમયથી ચાલતી બીમારીથી છુટકારો મળશે. આર્થિક મામલા પર ધ્યાન આપવું. નવો ફાઇનાન્શિયલ પ્લાન બનાવો. ફેમિલીને ટાઈમ આપો. પારિવારિક સમસ્યાને અવગણશો નહીં. સમજી-વિચારીને ઈન્વેસ્ટ કરી શકો છો. લવ લાઈફ સારી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ રાશિ

ઉર્જા અને આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. આર્થિક મામલામાં ઉતાર-ચઢાવ રહેશે. ખર્ચ વધવાથી મન પરેશાન રહેશે. કર્યોમાં બેડકારી ન કરો. લાંબી યાત્રા ટાળો. શૈક્ષણિક કાર્યોમાં ભાગ્યનો સાથ મળશે. દરેક કાર્યોમાં ઇચ્છિત પરિણામ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/14

photoStories-logo

7. કન્યા રાશિ

આ અઠવાડિયું ખૂબ જ શુભ સાબિત થશે. તમામ મુશ્કેલીઓમાંથી રાહત મળશે. ઘરમાં શુભ કાર્યોનું આયોજન શક્ય છે. શૈક્ષણિક કાર્યમાં સારા સમાચાર મળશે. પરિવાર અને મિત્રોની મદદથી પૈસા કમાવવાની તકો મળશે. પ્રિયજનો તરફથી પ્રેમ અને સહયોગ મળશે. સુખી જીવન જીવશો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા રાશિ

આ અઠવાડિયે સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. મેન્ટલી હેલ્ધી રહેશો. પારિવારિક જીવનમાં સારા સમાચાર મળશે. કોઈ ખાસ વ્યક્તિને મળશો. સંબંધમાં જીવનસાથી પ્રત્યે ઈમાનદાર બનો. જીવનસાથી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

9/14

photoStories-logo

9. વૃશ્ચિક રાશિ

જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો આવશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. પૈસાનો પ્રવાહ વધશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પરિવાર અથવા મિત્રો સાથે વેકેશનનું આયોજન કરી શકો છો. પૈતૃક સંપત્તિથી આર્થિક લાભ મળશે. જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધનુ રાશિ

દેવામાંથી રાહત મળશે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનની શક્યતાઓ વધશે. પારિવારિક જીવન ખુશ રહેશે. મિલકત સંબંધિત વિવાદોમાંથી રાહત મળશે. શત્રુઓનો પરાજય થશે. ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. દરેક કાર્યના સુખદ પરિણામો મળશે. પ્રેમ જીવનમાં પ્રેમ અને રોમાંસ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/14

photoStories-logo

11. મકર રાશિ

લાંબા સમયથી ચાલતી સમસ્યામાંથી રાહત મળશે. પ્રોફેશનલ લાઈફમાં પ્રગતિની થશે. પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે. નવી પ્રોપર્ટી ખરીદી શકો છો. લાંબી મુસાફરી રહેશે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે. રોમેન્ટિક જીવન સારું રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ રાશિ

અઠવાડિયું સામાન્ય રહેશે. સ્વાસ્થ્યને લઈને મન ચિંતિત રહેશે. પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવો. વ્યાપારમાં વૃદ્ધિની ઘણી તકો મળશે. પ્રિયજન સાથે વેકેશનનું આયોજન કરી શકો છો. આવકમાં વધશે. આર્થિક સ્થિતિમાં સુધરશે. શૈક્ષણિક કાર્ય સારા પરિણામ આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન રાશિ

અઠવાડિયું ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. આર્થિક મામલામાં દિવસ સારો રહેશે. નવા ઇન્કમ સોર્સ બનશે. પ્રોફેશનલ લાઈફમાં બધુ સારું રહેશે. કરિયરમાં પ્રગતિ મળશે. ઇલેક્ટ્રોનિક ડીવાઇઝ ખરીદવા સારો સમય છે. કાર્યોમાં સારા રિઝલ્ટ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Saptahik Rashifal Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ