બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / બે દિવસ બાકી! સૂર્યદેવના ગોચરથી કન્યા સહિત આ રાશિના 'અચ્છે દિન' શરૂ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / બે દિવસ બાકી! સૂર્યદેવના ગોચરથી કન્યા સહિત આ રાશિના 'અચ્છે દિન' શરૂ

Last Updated: 09:48 PM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Surya Gochar in Mithun: 15 જૂને સુર્ય દેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. આ રાશિ પરિવર્તનથી અમુક રશીઓને લાભ થશે. તો ચાલો આ રાશિઓ વિશે જાણીએ..

1/6

photoStories-logo

1. સુર્યનું રાશિ પરિવર્તન

સુર્યદેવને બધા ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સુર્યદેવનું વિશેષ સ્થાન છે. તમને જણાવી દઈએ કે 15 જૂને વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં રાશિપરિવર્તન કરશે. જેથી ચાર રાશિઓને વિશેષ લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મેષ રાશિ

સુર્ય ગોચરથી મેષ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે. નોકરી-ધંધામાં પ્રગતિ થશે. પ્રેમ-સંબંધમાં મીઠાંસ આવશે. જીવનસાથીનો સપોર્ટ મળશે. નવા કામની શરૂઆત કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોને આ દરમિયાન લગ્ન માટે વાતચીત થઈ શકે છે. પાર્ટનરશીપના વેપાર પ્રગતિ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કન્યા રાશિ

ધન-એશ્વર્યમાં વૃદ્ધિ થશે. વેપારમાં લાભ થશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. કાનૂની બાબતોમાં જીત મળશે. બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. અટેકેલા પૈસા પાછા મળશે. અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. જમીન અને વાહનનો આનંદ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વૃશ્ચિક રાશિ

વાણી મધુર બનશે. આવકના નવા સ્ત્રોતોથી નાણાકીય લાભ થશે. જીવન આરામથી પસાર થશે. ઓફિસમાં નવી ઓળખ મળશે. સ્વાસ્થ્ય સુધરશે. લગ્નજીવનમાં ખુશી રહેશે. જમીન કે વાહન ખરીદવાની શક્યતા છે. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. Disclaimer

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Surya Rashi Parivartan Zodiac Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ