બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સૂર્ય-શુક્ર બનાવશે શક્તિશાળી યોગ, આ રાશિના જાતકોની સુખ-સંપત્તિમાં અપાર વૃદ્ધિ

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / સૂર્ય-શુક્ર બનાવશે શક્તિશાળી યોગ, આ રાશિના જાતકોની સુખ-સંપત્તિમાં અપાર વૃદ્ધિ

Last Updated: 05:32 PM, 17 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Surya Shukra Ardhakendra Yog 2025: વૈદિક જ્યોતિષ અનુસાર, શુક્ર અને સુર્ય એક-બીજાથી 45 ડિગ્રી પર હશે, જેથી અર્ધકેન્દ્ર યોગનું નિર્માણ થઈ રહ્યું છે. એવામાં આ ત્રણ રાશિઓને ખૂબ લાભ મળી શકે છે.

1/5

photoStories-logo

1. અર્ધકેન્દ્ર યોગનું નિર્માણ

અર્ધકેન્દ્ર યોગનું નિર્માણ

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મેષ રાશિ

અટકેલા કાર્યો પૂરા થશે. ફાયદાકારક લાંબી યાત્રા કરવી પડશે. દૂરના કોઈ સ્થળે સારું ધન કમાવી શકો છો. સારા પગારવાળી નોકરી મળી શકે છે. વેપારમાં બનાવેલી રણનીતિ કારગર સાબિત થશે. જીવનમાં સુખ-શાંતિ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કર્ક રાશિ

પરિવારમાં સંબંધ મજબૂત બનશે. સમાજમાં માન સન્માન મળશે. આકસ્મિક ધન સાથે ધન-સંપત્તિમાં વૃદ્ધિ થઈ શકે છે. કોઈ મોટું ઈન્વેસ્ટ કરી શકો છો. નોકરીમાં યોગ્યતા, ટેલેન્ટ પર ઘણો લાભ મળશે. માતા-પિતા અને લવ પાર્ટનર સાથે સમય સારો પસાર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. વૃશ્ચિક રાશિ

નોકરી-ધંધામાં ખૂબ લાભ મળશે. સંતાન પક્ષ તરફથી ટેન્શન ઓછું થશે. સમાજમાં માન-સન્માન વધશે. નકરાત્મક વિચારોથી છુટકારો મળશે. ભાગીદારીમાં કરેલા ધંધામાં લાભ થશે. વેપારમાં બનાવેલી રણનીતિ લાભકારી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Surya Gochar 2025 Ardhakedra Yog Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ