બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / વરુથિની એકાદશી પર બની રહ્યા છે અનેક શુભ યોગ, આ 4 રાશિઓના જાતકોને મળશે શુભ ફળ!

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / વરુથિની એકાદશી પર બની રહ્યા છે અનેક શુભ યોગ, આ 4 રાશિઓના જાતકોને મળશે શુભ ફળ!

Last Updated: 08:52 AM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વરુથિની એકાદશીના દિવસે શિવવાસ સાથે અનેક શુભ યોગો સર્જાઈ રહ્યા છે. ચાલો જાણીએ કે આ યોગોના પ્રભાવથી કઈ રાશિઓને લાભ મળી શકે છે?

1/7

photoStories-logo

1. વરુથિની એકાદશીનું મહત્ત્વ

એકાદશીનો ઉપવાસ હિંદુ ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ઉપવાસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે ધનની દેવી માતા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વરુથિની એકાદશી ક્યારે છે?

વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તારીખ 24 એપ્રિલે છે. વૈશાખ માસમાં આવતી આ એકાદશીને વરુથિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે શિવવાસ યોગ ઉપરાંત શુક્ર-બુધની યુતિથી લક્ષ્મી-નારાયણ યોગનું સર્જન થશે. સાથે બ્રહ્મ યોગ અને ઇન્દ્ર યોગ પણ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. મેષ રાશિ

આ રાશિના જાતકોને વરુથિની એકાદશી પર સર્જાયેલા શુભ યોગોથી લાભ થશે. તમારી એકાગ્રતા વધી જશે. અટકેલા કામો પૂર્ણ થઈ શકે છે. ઘર-પરિવારમાં ખુશીની ક્ષણ આવશે અને કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે. કારકિર્દીમાં ચાલતી મુશ્કેલીઓનો અંત આવશે. કેટલાક લોકોને મનગમતી નોકરી મળી શકે છે. જો તમે ખેલકૂદ ક્ષેત્રમાં છો તો મોટી સિદ્ધિ મેળવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સિંહ રાશિ

તમારી લાયકાતને યોગ્ય માન્યતા મળશે. કાર્યક્ષેત્રમાં તમે એક સારા નેતા તરીકે ઉભરીને સૌની સામે આવશો. પરિવારમા પણ તમારું મહાત્મ્ય વધશે અને લોકો તમારી વાતોને મહત્વ આપશે. ધન-સંપત્તિનો લાભ પણ મળવાની શક્યતા છે. આ સમયગાળામાં તમે કોઈ જૂના મિત્રને મળીને આનંદ અનુભવશ. જૂની યાદો તાજી થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. તુલા રાશિ

તમારી વિચારધારા સ્પષ્ટ બનશે અને જીવન પ્રત્યે તમારું દૃષ્ટિકોણ વધુ સકારાત્મક બનશે. આ સમયમાં સમાજના નામચીન લોકોથી તમારી મુલાકાત થઈ શકે છે. અગાઉ કરેલા રોકાણનો લાભ મળશે. પ્રેમ અને વૈવાહિક જીવનમાં પણ શુભ પરિવર્તન જોવા મળશે. તમારી ઇચ્છાઓ પૂરી થશે. કેટલાક લોકો નવું વાહન કે જમીન-મકાન ખરીદી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મકર રાશિ

સફળતા તમારા પગ ચૂમશે. તમારી મહેનતનો યોગ્ય પરિણામ મળશે. તમે બનાવેલી યોજનાઓ સફળતાપૂર્વક પૂર્ણ થશે. ભગવાન વિષ્ણુની કૃપાથી ધન પ્રાપ્તિના સારા સ્ત્રોત મળશે. આ રાશિના વેપારીઓને આ સમયમાં સારી ડીલ મળવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. Disclaimer

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Zodiac Sign Importance of Varuthini Ekadashi Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ