બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / બુધ 15 માર્ચથી મીન રાશિમાં ચાલશે વક્રી ચાલ, આ 3 રાશિના જાતકોના જીવનમાં વધી શકે છે મુશ્કેલીઓ!

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / બુધ 15 માર્ચથી મીન રાશિમાં ચાલશે વક્રી ચાલ, આ 3 રાશિના જાતકોના જીવનમાં વધી શકે છે મુશ્કેલીઓ!

Last Updated: 07:57 AM, 15 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બુધ ગ્રહ 15 માર્ચના બપોરે મીન રાશીમાં વક્રી થઈ જશે. બુધ વક્રી થવાથી કઈ રાશિઓને જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે, ચાલો જાણીએ.

1/7

photoStories-logo

1. બુધ વક્રી

15 માર્ચે બપોરે 12 વાગી ને 16 મિનિટથી બુધ મીન રાશીમાં વક્રી થઈ જશે. બુદ્ધિ, વ્યવસાય અને વાણીના સ્વામી બુધના વક્રી થવાથી તમામ રાશિઓ પર કોઈ ને કોઈ અસર પડશે. આ બદલાતી ચાલ કઈ રાશિઓ માટે મુશ્કેલીઓ ભરેલી સાબિત થઈ શકે છે અને શું ઉપાય કરવાથી આ રાશિઓ બુધની પ્રતિકૂળ સ્થિતિમાં પણ સકારાત્મક પરિણામ મેળવી શકે, તે વિશે વિગતવાર જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મેષ રાશિ

બુધ તમારા બારમાં ભાવમાં વક્રી થશે. જન્મકુંડલીનું બારમું ભાવ નુકસાનનું સ્થાન માનવામાં આવે છે. બુધના આ વક્રી ગોચરના પ્રભાવથી તમને ધન સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારે આવકને સમજદારીપૂર્વક ખર્ચવી જોઈએ અને સંગ્રહ કરેલા ધનને ખર્ચવાથી બચવું જોઈએ, નહિતર ભવિષ્યમાં મુશ્કેલીઓ ઉદ્ભવી શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ઉપાય

બુધના આ પ્રતિકૂળ પ્રભાવથી બચવા માટે તમારે ગળામાં પીળા રંગનો દોરો ધારણ કરવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કન્યા રાશિ

બુધ તમારા સાતમાં ભાવમાં વક્રી થશે. જન્મકુંડલીનું સાતમું ભાવ જીવનસાથી સાથે સંબંધિત હોય છે. બુધના આ વક્રી ગોચરના કારણે જીવનસાથી સાથે નાનકડો ઝઘડો થઈ શકે છે. તમારે તમારા સંબંધને સંભાળવાની અને જીવનસાથીની ખાસ કાળજી લેવાની જરૂર રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ઉપાય

બુધના આ પ્રતિકૂળ પ્રભાવથી બચવા માટે તમારે માટીના વાસણમાં પલાળેલા લીલા મગ રાખીને મંદિરમાં દાન કરવા જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ધન રાશિ

બુધ તમારા ચોથા ભાવમાં વક્રી થશે. ચોથું ભાવ ઘર, જમીન, વાહન અને માતા સાથે સંબંધિત હોય છે. બુધના આ વક્રી ગોચરના કારણે તમને પ્રોપર્ટી કે વાહન મેળવવામાં વધુ મહેનત કરવી પડી શકે છે. તમારે ધીરજ રાખવાની અને શાંત મનથી કાર્ય કરવાની જરૂર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ઉપાય

બુધના આ પ્રતિકૂળ પ્રભાવથી બચવા માટે તમારે કેસરનું તિલક મસ્તક પર લગાવવું જોઈએ. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

zodiac signs planets Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ