બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ધંધામાં લાભ, મન પ્રસન્ન રહે, આ જન્મતારીખ વાળાને દિવસ જશે જોરદાર

photo-story

10 ફોટો ગેલેરી

અંક રાશિ / ધંધામાં લાભ, મન પ્રસન્ન રહે, આ જન્મતારીખ વાળાને દિવસ જશે જોરદાર

Last Updated: 07:00 AM, 18 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ank Rashifal: જ્યોતિષની જેમ, અંકશાસ્ત્ર પણ વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે જણાવે છે. જેમ દરેક નામ પ્રમાણે એક રાશિ હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં દરેક સંખ્યા પ્રમાણે સંખ્યાઓ હોય છે.

1/10

photoStories-logo

1. અંકશાસ્ત્ર

જેમ દરેક નામ પ્રમાણે એક રાશિ હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં દરેક સંખ્યા પ્રમાણે સંખ્યાઓ હોય છે. જ્યોતિષની જેમ, અંકશાસ્ત્ર પણ વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે જણાવે છે. અંકશાસ્ત્ર અનુસાર, તમારો નંબર જાણવા માટે, એકમ અંકમાં તમારી તારીખ, મહિનો અને જન્મ વર્ષ ઉમેરો અને જે નંબર નીકળશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે, મહિનાની 7મી, 16મી અને 29મી તારીખે જન્મેલા લોકોનો મૂળ અંક 7 હશે. જાણો કેવો રહશે 18 જૂનનો દિવસ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. મૂળાંક 1

ધંધામાં કામ વધુ રહેશે. નોકરિયાતને વ્યસ્ત દિવસ રહેશે. હેલ્થનું ધ્યાન રાખવું. નકામો ગુસ્સો અને વિવાદથી બચવું. નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. પરિવારથી દૂરી અનુભવાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. મૂળાંક 2

નવા કાર્યની શરૂઆત માટે સારો દિવસ છે. જીવનમાં થોડી મુશ્કેલી આવવી નોર્મલ છે. તેથી નિરાશ ન થવું. આત્મવિશ્વાસ સાથે ઓફિસના કામ પૂરા કરવા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. મૂળાંક 3

આજે પ્રકૃતિના ખોળામાં સમય પસાર કરશો. પરિવાર સાથે ધાર્મિક યાત્રા થશે. મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું. પાર્ટનરને ખુશ કરવા કોઈ રોમેન્ટિક ટ્રીપ પ્લાન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. મૂળાંક 4

આત્મવિશ્વાસની કમી રહેશે. દાંપત્ય સુખ વધશે. ભાગદોડ વધશે. મનમાં નિરાશા અને અસંતોષ રહેશે. પરિવારથી દૂર રહેવું પડી શકે છે.  પારિવારિક જીવનમાં સમસ્યા આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. મૂળાંક 5

માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ભાગદોડ વધી શકે છે. મન અશાંત રહેશે. ધંધામાં મુશ્કેલી સાથે વૃદ્ધિ થશે. નોકરીમાં ધન લાભના યોગ બની રહ્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. મૂળાંક 6

પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પ્રગતિ થશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. નોકરીમાં ઓફિસરોનો સહયોગ મળશે. આવકના સ્ત્રોત વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. મૂળાંક 7

મન ખુશ રહેશે. નોકરીમાં પ્રગતિ થશે. ઓફિસમાં જવાબદારી વધશે. શાસન સત્તાનો સહયોગ મળશે. ધીરજ રાખવી. ગુસ્સો ટાળવો. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. આવક વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. મૂળાંક 8

કળા કે સંગીત પ્રત્યે રસ વધશે. પાર્ટનરના સ્વાસ્થ્યને લઈને પરેશાન થઈ શકો છો. મેડિકલ ખર્ચ વધશે. ધંધામાં પ્રગતિના યોગ છે. માતાને સહયોગથી ધન પ્રાપ્તિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. મૂળાંક 9

આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. નોકરીમાં પ્રગતિ થશે. કામની સાથે આવક વધશે. ઇમોશન્સ પર કંટ્રોલ રાખો. નકામા ખર્ચ ટાળો. વાણીમાં મીઠાશ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Numerology Ank Rashifal Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ