બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / નોકરી અને ધંધામાં સફળતા મળશે, આ જન્મતારીખ વાળા લોકોની કાર્યની જવાબદારીઓ વધશે

photo-story

11 ફોટો ગેલેરી

અંક રાશિ / નોકરી અને ધંધામાં સફળતા મળશે, આ જન્મતારીખ વાળા લોકોની કાર્યની જવાબદારીઓ વધશે

Last Updated: 06:30 AM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ank Rashifal: જ્યોતિષની જેમ, અંકશાસ્ત્ર પણ વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે જણાવે છે. જેમ દરેક નામ પ્રમાણે એક રાશિ હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં દરેક સંખ્યા પ્રમાણે સંખ્યાઓ હોય છે.

1/11

photoStories-logo

1. અંકશાસ્ત્ર

જેમ દરેક નામ પ્રમાણે એક રાશિ હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં દરેક સંખ્યા પ્રમાણે સંખ્યાઓ હોય છે. જ્યોતિષની જેમ, અંકશાસ્ત્ર પણ વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે જણાવે છે. અંકશાસ્ત્ર અનુસાર, તમારો નંબર જાણવા માટે, એકમ અંકમાં તમારી તારીખ, મહિનો અને જન્મ વર્ષ ઉમેરો અને જે નંબર નીકળશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે, મહિનાની 7મી, 16મી અને 29મી તારીખે જન્મેલા લોકોનો મૂળ અંક 7 હશે. જાણો કેવો રહેશે 12 મેનો દિવસ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. મૂળાંક 1

મૂળાંક આજે ઓફિસમાં વિવાદથી બચવું. પરિજનોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. આર્થિક મામલામાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે, પરંતુ આવક પણ વધશે. ખર્ચ અને બચત વચ્ચે સંતુલન બનાવી રાખવુ. આનાથી આર્થિક સમસ્યા દૂર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/11

photoStories-logo

3. મૂળાંક 2

કાર્યોમાં સફળતા રહેશે. બિઝનેસમાં આગળ વધશો. ફેમિલી અને ફ્રેન્ડ્સનો સપોર્ટ મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. તમામ પ્લાનિંગ સાબિત થશે. ઉચ્ચ અધિકારીઑના આશીર્વાદ મળશે. ધંધામાં લાભ થશે અને પારિવારિક જીવનમાં શાંતિ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. મૂળાંક 3

કામમાં આવતી અડચણો દૂર થશે. ભાગ્ય સાથ આપશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. સંતાન તરફથી શુભ સમાચાર મળશે. પરિજનોનો સહયોગ મળશે. સંબંધમાં મીઠાશ આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/11

photoStories-logo

5. મૂળાંક 4

દરેક કામમાં ભાગ્ય સાથ આપશે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં સફળતા મળશે. જૂના મિત્રો અને સગા સંબંધીઓ સાથે મુલાકાત શક્ય છે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. વ્યવસાયમાં નાણાકીય લાભની શક્યતા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. મૂળાંક 5

ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. કરિયરમાં પ્રગતિની તકો મળશે. કોઈ શુભ કાર્ય હમણાં શરૂ ન કરો. શત્રુઓ એક્ટિવ રહેશે. સારા સમાચાર મળશે. જીવનસાથી સાથેના સંબંધોમાં પ્રેમ વધશે. કામનો તણાવ વધી શકે છે, પરંતુ બધા કામ ધીરજ અને શાંત મનથી કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/11

photoStories-logo

7. મૂળાંક 6

જવાબદારીઓ ખૂબ કાળજીપૂર્વક નિભાવવી જોઈએ. ભવિષ્ય વિશે વધારે ચિંતા ન કરો. ઉતાવળમાં કોઇ નિર્ણય ન લો. વ્યવસાયમાં વૃદ્ધિની તકો મળશે. આંખના રોગ થઈ શકે છે. તેથી, સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. મૂળાંક 7

પોતાની વાણી પર કંટ્રોલ રાખવું જોઈએ. ગુસ્સો ટાળો. વિરોધીઓ એક્ટિવ થઈ શકે છે. કરિયરમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. કાળજીપૂર્વક વાહન ચલાવો. ઈજા થઈ શકે છે. લાગણીઓના આધારે કોઈ નિર્ણય ન લો. કોઈ નવા પ્રોજેક્ટની જવાબદારી મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/11

photoStories-logo

9. મૂળાંક 8

નોકરી-ધંધામાં સફળતા મળશે. કામની જવાબદારી વધશે. પરિવારનો સહયોગ મળશે. વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળશે. મેરીડ લાઈફમાં ખુશીઓ આવશે. વેપારમાં લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. મૂળાંક 9

બગડેલા કામ સફળ થશે. વેપારમાં વૃદ્ધિ થશે. ગૃહ-ક્લેશથી મુક્તિ મળશે. ઘરમાં ખુશનુમા મહોલ થશે. સંબંધો સુધરશે. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/11

photoStories-logo

11. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Numerology Ank Rashifal Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ