બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / શનિવાર શુભ! આ રાશિના જાતકો પર હનુમાનજીની રહેશે અપાર કૃપા, જુઓ રાશિ ભવિષ્ય

photo-story

13 ફોટો ગેલેરી

24 મે / શનિવાર શુભ! આ રાશિના જાતકો પર હનુમાનજીની રહેશે અપાર કૃપા, જુઓ રાશિ ભવિષ્ય

Last Updated: 06:00 AM, 24 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

24 05 2025 શનિવાર, માસ વૈશાખ, પક્ષ વદ, તિથિ બારસ, નક્ષત્ર રેવતી બપોરે 1:47 પછી અશ્વિની, યોગ આયુષ્યમાન, કરણ તૈતિલ, રાશિ મીન (દ.ચ.ઝ.થ.) બપોરે 1:47 પછી મેષ (અ.લ.ઈ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

ઘરેલુ જીવનમાં સુખ મળે અને સ્ટોક માર્કેટમાં સફળતા મળે તેમજ રોકાયેલા કામમાં વૃદ્ધિ થાય અને મિત્રોના સહયોગથી લાભ થાય

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

સાથી કર્મચારીથી પરેશાની રહેશે અને સંપતિને લગતા કામનો ઉકેલ આવશે તેમજ સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

સ્વભાવને સરળ બનાવો અને મિત્રોની મદદથી કામને સરળ બનાવી શકશો તેમજ જુના સંબંધોથી લાભ થાય તો મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળે

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકોને કોઈ નજીકના સંબંધથી સહયોગ મળશે તેમજ નોકરી ધંધા માટે નવી તકો મળે તો કરેલા કાર્યોમાં સફળતા મળશે, સંપતિને લગતા કાર્યોમાં સહયોગ મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

સામાજિક પ્રસંગોમાં હાજરી આપવી પડે અને કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં તેમજ મિત્રો સાથે મતભેદ રહેશે, નોકરીની નવી તકો મળે પરંતુ વિચારીને નિર્ણય કરવો

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

કન્યા રાશિના જાતકોને કોઈપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી તેમજ મિત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે અને નોકરીમાં મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે, ગુસ્સા ઉપર કાબુ રાખશો તો જ કામ સુધરશે

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકોને માનસિક અશાંતિ જણાય તેમજ સ્વાસ્થ્ય બાબતે સાચવવું અને પરિશ્રમ અધિક જણાય છે તો ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

સ્નેહીજનોથી મુલાકાત થાય અને આવકમાં ઘટાડો થાય તેમજ ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું, ધાર્મિક કાર્યોથી લાભ થાય

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

પ્રવાસ પર્યટનના યોગ બને છે અને ખોટા વિચારોથી દૂર રહો તેમજ દાંપત્યજીવન સુખમાં વૃદ્ધિ થાય, ભાગીદારીમાં સહકાર મળે

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

ભાઈ ભાંડુ સાથે મનમેળ રહે અને નોકરી ધંધામાં અનુકૂળતા રહે તેમજ પ્રવાસ યાત્રાથી લાભ થાય તો નવા કામ કરવાની તક મળે

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

ઘર ખર્ચમાં વધારો થાય અને ભાગ્યનો સાથ ઓછો મળે તેમજ પાચન શક્તિ મંદ જણાય તો પરિવારમાં મતભેદ રહે

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

ભાગ્યોદય માટે ઉત્તમ સમય છે અને વડીલ વર્ગથી લાભ થાય તેમજ મિષ્ટાનમાં રુચિ વધે, કામકાજમાં વિલંબ જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo
Dinesh Chaudhary
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal Daily Horoscop Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ